આ ગુજરાતી કંપનીના શેર બજારમાં સતત શાનદાર પરફોર્મ કરી રહ્યા છે અને રોકાણકારોને માલામાલ કરી રહ્યા છે. જો તમે પણ શેર બજારમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ અહેવાલ ખાસ વાંચો...
દૈનિક રાશિફળ 25 જુલાઈ: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળગૌતમ અદાણીના આ કામથી વિશ્વમાં વાગશે ગુજરાતનો ડંકો, સાકાર થશે ઉદ્યોગપતિનું સપનુંન તો રણબીર, ન આલિયા કે ન સલમાન ખાન : આ છે દેશનો સૌથી અમીર સ્ટાર કિડ, નેટવર્થ 3100 કરોડ રૂપિયા
બુધવારના રોજ ભારતીય શેર બજારે ડચકા ખાધા છતાં આ ગુજરાતી કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી ગઈ અને તેના શેરનો ભાવ 60.72 રૂપિયા પર પર પહોંચી ગયો. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ 82700 કરોડ રૂપિયા થઈ ગઈ. કંપનીના શેર બજારમાં સતત સારું પરફોર્મ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના પરફોર્મન્સ પર નજર ફેરવીએ તો સુઝલોન એનર્જીના શેરોમાં 203.60 ટકાનો બંપર ઉછાળો આવ્યો છે.
અમે જે કંપનીની વાત કરીએ છીએ તે છે સુઝલોન એનર્જી. 2010 બાદ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે સુઝલોન એનર્જીના શેરનો ભાવ 60 રૂપિયા પર પહોંચ્યો છે. અત્રે જણાવવાનું કે બુધવારે શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને બપોરે બે વાગ્યા સુધીમાં તો 604 પોઈન્ટના કડાકા સાથે 79,827.78 પોઈન્ટ પર જોવા મળ્યું હતું.આ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારના આંકડા જોઈએ તો ખબર પડે કે જૂન 2024ના ત્રિમાસિકમાં સુઝલોન એનર્જીને 300 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ વાર્ષિક આધાર પર 200 ટકાથી વધુ છે.
Share Performance Upper Circuit Trading Session Business News Stock Market Share Market Gujarati News ગુજરાતી કંપનીના શેરનો ભાવ સુઝલોન એનર્જી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીGovernment Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
और पढो »
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
और पढो »
રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશુંRahul Gandhi Gujarat Visit : અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ કર્યું સંબોધન...અયોધ્યામાં ભાજપના નેતાની હાર પર રાહુલે કર્યા પ્રહાર...કહ્યું, ભાજપે ચૂંટણીમાં રામનું નામ વટાવ્યું છતાં અયોધ્યામાં મળી હાર....
और पढो »
રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો રદTrains Cancel : સાણંદ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળ થી દોડતી/પસારથતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
और पढो »
Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »