Surya Gochar: આગામી 22 દિવસ આ રાશિઓને મળશે ધમાકેદાર ફાયદો, સૂર્યદેવ ચમકાવશે ભાગ્ય

Horoscope समाचार

Surya Gochar: આગામી 22 દિવસ આ રાશિઓને મળશે ધમાકેદાર ફાયદો, સૂર્યદેવ ચમકાવશે ભાગ્ય
Sun Transit 2024SuryaTransit Of Sun
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 6 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Sun Transit of Surya: ગ્રહોના રાજા સૂર્ય પોતાનું આગામી ગોચર મે મહિનામાં કરશે. એવામાં સૂર્યનું મેષ રાશિમાં બિરાજમાન રહેવાથી કેટલીક રાશિઓને સારો પ્રોફિટ મળી શકે છે.

ગ્રહોના રાજા સૂર્યનું આ ગોચર મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધરશે. ખર્ચ પણ વધી શકે છે. તેથી તમારા બજેટને ધ્યાનમાં રાખો. આ સમયગાળા દરમિયાન નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે. વિવાહિત જીવન પણ મધુર રહેશે.મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વેપાર ક્ષેત્રે તમને વિદેશી સોદો મળી શકે છે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થશે.

દૈનિક રાશિફળ 21 એપ્રિલ: સિંહ રાશિના લોકોની સંપત્તિનો વિસ્તાર થશે, આવકમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sun Transit 2024 Surya Transit Of Sun Sun In Aries Movement Of Sun Astrology Today

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈઅમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈGhodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »

શનિવારે બનશે ધ્રૂવ યોગ, મિથુન સહિત આ રાશિઓને થશે ફાયદો, નફાની સંભાવનાશનિવારે બનશે ધ્રૂવ યોગ, મિથુન સહિત આ રાશિઓને થશે ફાયદો, નફાની સંભાવનાAaj ka Rashifal 20 April 2024: પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની સાથે 20 એપ્રિલને શનિવારે ધ્રુવ યોગ પણ બની રહ્યો છે. શાસ્ત્રોમાં આ યોગને સ્થાયી કાર્યો માટે શુભ માનવામાં આવે છે. આ કારણથી આ યોગમાં કોઈપણ ઈમારત કે નિર્માણ વગેરેનું નિર્માણ કરવાથી સફળતા મળે છે. આવો જાણીએ મેષથી મીન સુધીની દૈનિક રાશિફળ...
और पढो »

Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેShani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેશનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે.
और पढो »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »

6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશેવૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, લવ, લક્ઝરી લાઈફ અને સુખ સંપત્તિના દાતા માનવામાં આવે છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, માન સન્માન, સારા સ્વાસ્થ્ય અને ધનના કારક ગ્રહ ગણવામાં આવે છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિને ખુબ જ મંગળકારી ગણવામાં આવે છે.
और पढो »



Render Time: 2025-02-21 04:54:37