Tenant Rights: પ્રોપર્ટી માલિકની નહીં ચાલે મનમાની, ભાડુઆતને પણ કાયદો આપે છે આ અધિકાર

Tenant Rights समाचार

Tenant Rights: પ્રોપર્ટી માલિકની નહીં ચાલે મનમાની, ભાડુઆતને પણ કાયદો આપે છે આ અધિકાર
RentLegal RightsIndia News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

દરેક વ્યક્તિ ઘરનું ઘર ના લઈ શકે નહીં તો રેન્ટલની જરૂર જ ના પડે, વધતા જતા મકાનોના ભાવો, વધતા વ્યાજદર વચ્ચે હવે મેગા શહેરોમાં મકાન લેવું એ સપનું બની રહ્યું છે. અમદાવાદમાં કૂદકે ને ભૂસકે ઘરોના ભાવ વધી રહ્યાં છે. ઘણા લોકો ભાડે રહે છે પણ પોતાના અધિકારો જાણતા નથી એટલે મકાનમાલિકો એમની મનમાની ચલાવે છે.

કષ્ટભંજન દાદા કષ્ટ હણે! માઠી દશા બેઠા બાદ હીરા ઉદ્યોગના બેકાર રત્ન કલાકારો પહોચ્યા સાળંગપુર શરણેVinesh Phogat Photos: મનમાં ભરાયેલું દર્દ આંસુ સાથે બહાર આવ્યું, ભારત પહોંચતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી વિનેશ ફોગાટsports newsઘણા લોકો ભાડાના મકાનમાં રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. ક્યારેક સારા તો ક્યારેય ખરાબ મકાન માલિકો ભાડુઆતને હેરાન પરેશાન કરી મૂકે છે. જો તમે પણ ભાડા પર રહેશો તો તમારે ભાડુઆતના કેટલાક અધિકારો વિશે જાણવું જ જોઈએ, જેથી કોઈ તમારી લાચારીનો લાભ ન ​​લઈ શકે.

જો કોઈ કારણોસર ભાડૂઆતનું મૃત્યુ થાય છે, તો મકાનમાલિક તેના પરિવારને ઘર ખાલી કરવા માટે કહી શકશે નહીં. જો તે ઈચ્છે તો બાકીના સમયગાળા માટે નવો કરાર કરી શકે છે. ભાડૂઆતને દર મહિને ભાડું ચૂકવવા માટેની રસીદ મેળવવાનો અધિકાર છે. જો મકાનમાલિક સમય પહેલા ભાડૂઆતને બહાર કાઢે છે, તો રસીદ કોર્ટમાં પુરાવા તરીકે બતાવી શકાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rent Legal Rights India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેઆ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેShani Dev Lucky Number: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અંક શાસ્ત્ર અનુસાર, શનિદેવને એક મૂળાંક ખાસ પ્રિય છે. આ નંબર પર જન્મેલા લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન હોય છે. તેમના પર રૂપિયાનો વરસાદ કરાવે છે.
और पढो »

દુનિયાના 10 એવા દેશો જ્યાં નાગરિકો એક પૈસો પણ ટેક્સ ભરતા નથી...જાણો કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા?દુનિયાના 10 એવા દેશો જ્યાં નાગરિકો એક પૈસો પણ ટેક્સ ભરતા નથી...જાણો કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા?શું તમે જાણો છો કે અનેક એવા પણ દેશો છે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ લેવામાં આવતો નથી. હવે સવાલ એ છે કે આખરે આવા ટેક્સ ફ્રી દેશોની ઈકોનોમી ચાલે છે કેવી રીતે? ખાસ જાણો...આ યાદીમાં કયા કયા દેશ છે અને તેમની ઈકોનોમી કેવી રીતે ચાલે છે.
और पढो »

નીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરનીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરLakshmi Vilas Palace: મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટીલિયા દુનિયાના મોંઘાદાટ ઘરની યાદીમાં છે. પણ અમે તમને આજે તેમના આ એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને તે પણ આપણા ગુજરાતમાં છે.
और पढो »

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટAbuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »

મુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજમુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજAmazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપતો Jioનો પ્લાન મુકેશ અંબાણીએ ગ્રાહકોને આપ્યો. આ પ્લાનમાં એક નહીં અનેક ઓફર્સ છે.
और पढो »

રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
और पढो »



Render Time: 2025-02-13 16:48:30