Tripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો

Tripti Dimri समाचार

Tripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
Tripti DimriVicky Vidya Ka Woh Wala Video FilmTripti Dimri Controversy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 156%
  • Publisher: 63%

Tripti Dimri: અભિનેત્રી તૃપ્તિ ડીમરીની મુસીબતો સતત વધી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા પર તેને તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેના પર લાખો રુપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ મામલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

Tripti Dimri : તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો અભિનેત્રી તૃપ્તિ ડીમરી ની મુસીબતો સતત વધી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા પર તેને તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેના પર લાખો રુપિયાની છેતરપિંડી નો આરોપ લાગ્યો છે. આ મામલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

Surya Grahan: આજે સર્વપિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ, આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ક્યાંકથી ધનલાભ થશે! અભિનેત્રી તૃપ્તિ ડીમરી હાલ તેને આગામી ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વિડિયો માટે ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને તેની મુશ્કેલી પણ વધી છે. આ ફિલ્મનું એક ગીત તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ગીતમાં તૃપ્તિ ડીમરીએ એવો ડાન્સ કર્યો કે તે ટ્રોલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. તેવામાં વધુ એક મુસીબત તૃપ્તિ ડીમરી માટે ઊભી થઈ છે.અભિનેત્રી પર લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે. અભિનેત્રી પર જયપુરની એક ઇવેન્ટ માટે પૈસા લઈને ઇવેન્ટ અટેન્ડ ન કરવાનો આરોપ લાગ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tripti Dimri Vicky Vidya Ka Woh Wala Video Film Tripti Dimri Controversy Tripti Dimri Legal Action Legal Action Jaipur Tripti Jaipur Event Tripti Dimri Film Boycott Bollywood Latest News Tripti Dimri Tripti Dimri Latest News Tripti Dimri Controversy Vicky Vidya Ka Woh Wala Video Video Tripti Dimri Troll અભિનેત્રી તૃપ્તિ ડીમરી જયપુર લાખોની છેતરપિંડી છેતરપિંડી Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતોControversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતોControversy: વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
और पढो »

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ને જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ખાતે ઉમટી પડશે ને અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે.
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »

ઘરમાં ખૂણેખાંચરે પડેલી 5 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઈ રીતેઘરમાં ખૂણેખાંચરે પડેલી 5 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઈ રીતેજૂની 5 રૂપિયાની નોટ, ખાસ સિરીયલ નંબર કે વિશેષતાઓ સાથે , સંગ્રહકર્તાઓ માટે મૂલ્યવાન સંપત્તિ બની શકે છે. તમે કેવી રીતે પૈસા રળી શકો તે માહિતી જાણો.
और पढो »



Render Time: 2025-02-15 10:41:35