Tulsi Plant: શું તમે પણ તમારા ઘરમાં લગાવ્યો છે તુલસીનો છોડ? આજે જ ચેક કરી લેજો ક્યાંક તમે પણ નથી કરતાને આવી ભૂલો જેના વિશે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે.
દૈનિક રાશિફળ 19 એપ્રિલ: ગ્રહોની શુભ અસરોથી આજે મિથુન રાશિનો દિવસ શુભ, વાંચો આજનું રાશિફળMukesh Ambani Special: મુકેશ અંબાણીની એ કહાની...એવા લોકો માટે જેમણે માત્ર તેમનું બેંક બેલેન્સ જોયું, સંઘર્ષ નહીં...સોનું-ચાંદી નહીં... વિદેશી આક્રમણકારોએ ભારત પર આ કારણે કર્યો હતો હુમલો, સંશોધનમાં નવો ખુલાસો
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કેટલાક લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે. આ છોડનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય અને કિડની સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે કે જ્યાં તુલસીનો છોડ હોય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.
જો કે, તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. પરંતુ તેની સાથે એક સમસ્યા ઘણી વાર જોવા મળે છે કે આ છોડને ખૂબ કાળજી લેવી પડે છે અને જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે ઝડપથી સુકાઈ જાય છે. જો તમારા ઘરમાં વાવેલો તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે, તો કેટલાક ઉપાયોની મદદથી તમે તેને સુકાઈ જવાથી બચાવી શકો છો. આવો જાણીએ તે ઉપાયો શું છે?તુલસીનો છોડ રોપવા માટે એવા વાસણનો ઉપયોગ કરો, જેના તળિયે કાણું હોય, જેથી છોડના મૂળમાં પાણી જામી ન જાય અને છિદ્રમાંથી નીકળી જાય.
Astrology Tulsi Plant Tulsi Remedies Basil Plant Tulsi તુલસીનો છોડ હિન્દુ ધાર્મિક માન્યતા ના કરો આ ભૂલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »
Election 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમVoting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
और पढो »
તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો શું છે નિયમડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)બેન્કના દેવાળું ફૂંકવા પર 5 લાખની રકમ આપે છે. પરંતુ જો તમે એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને કેટલી રકમ મળશે? જાણો...
और पढो »
PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
और पढो »
લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
और पढो »
શું હવે કિરાણાની દુકાન પર મળશે દવાઓ? શું દવાઓ અંગે બદલાઈ રહ્યાં છે નિયમો?OTC Drug Policy Rule: સામાન્ય રીતે આપણે મેડિકલમાંથી દવાઓ લેતા હોઈએ છીએ. જેનું પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર દ્વારા લખીને આપવામાં આવતું હોય છે. પણ હાલ ચર્ચા એવી ઉભી થઈ છે કે મેડિકલની સાથો-સાથ હવે કિરાણાની દુકાન પર પણ દવાઓ મળતી થશે.
और पढो »