T20 World Cup 2024: કેન વિલિયમસન ચોથીવાર ટી20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેંડની કમાન સંભાળશે જ્યારે અંગૂઠા પર થયેલી ઇજામાંથી સાજા થઈ રહેલા ઓપનર ડેવોન કોનવેને પણ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી આ મોટી ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Sun transit 2024સવારે ઉઠતાવેંત કરો આ સૌથી પાવરફૂલ મંત્રોનો જાપ, દિવસભર બધા કામોમાં થશે તમારી જીત
: કેન વિલિયમસન ચોથીવાર ટી20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેંડની કમાન સંભાળશે જ્યારે અંગૂઠા પર થયેલી ઇજામાંથી સાજા થઈ રહેલા ઓપનર ડેવોન કોનવેને પણ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી આ મોટી ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી
ડેવોન કોન્વે અંગૂઠાની ઇજાના કારણે IPL માંથી બહાર છે. ટીમમાં બોલર બેટ હેનરી અને બેટ્સમેન ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર જ બે ખેલાડી છે જે પહેલાં ટી20 વર્લ્ડકપ રમ્યા નથી. કેન વિલિયમસન છઠ્ઠીવાર ટી20 વર્લ્ડકપ રમશે. તો બીજી તરફ ટીમ સાઉદીનો આ સાતમો ટી20 વર્લ્ડકપ હશે.ચોથા માળેથી પડ્યું, બીજા ફ્લોર પર આવીને અટક્યું બાળક, Video જોશો તો ધબકારા વધી જશે
ન્યુઝીલેન્ડ ક્રિકેટના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રહેલા ટ્રેન્ટ બોલ્ટને પાંચમી વખત T20 વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી છે. ફાસ્ટ બોલર બેન સીયર્સ પણ ટીમ સાથે કવર તરીકે રહેશે. એડમ મિલ્ને પગની ઘૂંટીની ઈજાને કારણે બહાર છે, જ્યારે કાયલ જેમિસન ગ્રોઈનની ઈજાને કારણે ટીમમાં નથી.કેન વિલિયમસન , ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉદી.
T20 World Cup Team Announced For T20 World Cup 2024 New Zealand Squad Announced Kane Williamson Sports Cricket
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
और पढो »
Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »
વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »