Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિ લીધી છતાં હજું પણ સિલ્વર મેડલની આશા જીવંત, જાણો કઈ રીતે

Paris Olympics 2024 समाचार

Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિ લીધી છતાં હજું પણ સિલ્વર મેડલની આશા જીવંત, જાણો કઈ રીતે
Vinesh PhogatDisqualificationSilver Medal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

વાત જાણે એમ છે કે પેરિસ ઓલિમ્પિકમાં વિનેશની સિલ્વર મેડલની આશા હજુ જીવંત છે, જો કે તેને મેડલ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય લેવાશે. અયોગ્ય જાહેર કરાયા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે CASમાં પોતાને અયોગ્ય જાહેર કરાઈ તે વિરુદ્ધ અપીલ કરી છે.

રાશિફળ 8 ઓગસ્ટ: આજનો દિવસ ખાસ, નોકરીમાં મળશે સફળતા, વેપારમાં થશે ધન લાભ, વાંચો આજનું રાશિફળવિચાર્યું નહીં હોય એટલી ચાલશે સ્માર્ટફોનની બેટરી, બસ ચાર્જિંગ કરવા સમયે ફોલો કરો આ ટિપ્સAmbalal Patelરેસલર વિનેશ ફોગાટ ે આજે કુશ્તીને અલવિદા કરી દીધુ. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી. જો કે આજે તેના મેડલ ઉપર પણ સુનાવણી થવાની છે. આવામાં ભારત માટે શું વિનેશના મેડલની આશા છે કે નહીં. આ અંગે CAS પોતાનો નિર્ણય આપશે. ફોગાટે કહ્યું છે કે તેને જોઈન્ટમાં સિલ્વર મેડલ આપવામાં આવે.

माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।ઓલિમ્પિકમાં ભારતની આશાઓને બુધવારે મોટો ઝટકો મળ્યો. વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થતા જ જાણે હડકંપ મચી ગયો. 50 કિલોગ્રામ વજનની કેટેગરીમાં તેનું વજન નિર્ધારિત જેટલું હોવું જોઈએ તેના કરતા 100 ગ્રામ વધુ આવ્યું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાના ઉજળા ચાન્સ હતા. પરંતુ વધુ વજન આવતા ફાઈનલના ગણતરીના કલાકો પહેલા જ તેને અયોગ્ય જાહેર કરાઈ. આવામાં એક નિયમના કારણે તે સેમીફાઈનલ જીતવા છતાં મેડલથી ચૂકી ગઈ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vinesh Phogat Disqualification Silver Medal CAS Sports News Gujarati News Wrestling Vinesh Phogat Disqualification વિનેશ ફોગાટને મેડલના કેટલા ચાન્સ વિનેશ ફોગાટ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vinesh Phogat Retirement:માં, કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ.. વિનેશ ફોગાટે ડિસક્વોલિફાઇ થયા બાદ જાહેર કરી દીધી નિવૃત્તિVinesh Phogat Retirement:માં, કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ.. વિનેશ ફોગાટે ડિસક્વોલિફાઇ થયા બાદ જાહેર કરી દીધી નિવૃત્તિVinesh Phogat Announces Retirement: વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી. 50 કિલોગ્રામના ફાઇનલમાં વજન માટે જ્યારે વિનેશ ફોગાટ પહોંચી તો તેનું વજન હોવું જોઈએ તેના કરતાં 100 ગ્રામ વધારે નીકળ્યું.
और पढो »

લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબરડેરી દ્વારા પશુપાલકોને...
और पढो »

Diet Secrets: આખો દિવસ ખા-ખા કરવા છતાં શિલ્પા શેટ્ટી કઈ રીતે રહે છે એકદમ ફિટ?Diet Secrets: આખો દિવસ ખા-ખા કરવા છતાં શિલ્પા શેટ્ટી કઈ રીતે રહે છે એકદમ ફિટ?Shilpa Shetty Diet Secrets: ક્યારેક જલેબી તો ક્યારેક વડાપાવ, શિલ્પા શેટ્ટી ઘણીવાર કંઇક ને કંઇક ખાતા-પીતા જોવા મળે છે. જાણો શિલ્પા આટલું બધું ખાધા-પીધા પછી કેવી રીતે ફિટ રહી છે.
और पढो »

ક્યાંક ખુશી, ક્યાંક નિરાશા, જાણો કેન્દ્રીય બજેટને કઈ રીતે જુએ છે ગુજરાતીઓ, શું મળી પ્રતિક્રિયાઓક્યાંક ખુશી, ક્યાંક નિરાશા, જાણો કેન્દ્રીય બજેટને કઈ રીતે જુએ છે ગુજરાતીઓ, શું મળી પ્રતિક્રિયાઓકેન્દ્ર સરકારે આજે વર્ષ 2024-2025 માટે બજેટ રજૂ કરી દીધું છે. બજેટ બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આ બજેટમાં ગુજરાતને શું મળ્યું અને ગુજરાતીઓ બજેટને કઈ રીતે જોઈ રહ્યાં છે. તમે પણ જાણો...
और पढो »

एक दिन नहीं, 8 साल लड़ीं विनेश: 2016 में पैर टूटा, 2020 में खोटा सिक्का कहा गया; अब मां से बोलीं- गोल्ड लाना...एक दिन नहीं, 8 साल लड़ीं विनेश: 2016 में पैर टूटा, 2020 में खोटा सिक्का कहा गया; अब मां से बोलीं- गोल्ड लाना...Indian Wrestler Vinesh Phogat Success Story; Her records and achievements.? Follow Vinesh Phogat Latest News and Updats On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »

विनेश फोगाट पेरिस ओलिंपिक से बाहर,100 ग्राम वजन ज्यादा निकला: PM मोदी ने IOA प्रेजिडेंट से रिपोर्ट मांगी; क...विनेश फोगाट पेरिस ओलिंपिक से बाहर,100 ग्राम वजन ज्यादा निकला: PM मोदी ने IOA प्रेजिडेंट से रिपोर्ट मांगी; क...Vinesh Phogat Paris Olympic 2024 Final Controversy. - Wrestler Vinesh Phogat Disqualified.
और पढो »



Render Time: 2025-02-19 05:21:55