Anushka Sharma Birthday Special: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે.
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે. પહેલાં પત્રકાર બનવા માંગતી હતી, પછી ફિલ્મોમાં આવી, હવે છે વિરાટ કોહલીની 'મહારાણી'આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટબોલીવુડ અને ક્રિકેટની સૌથી ફેમસ જોડીઓમાંથી એક છે અનુષ્કા અને વિરાટ જેને જોઇને દરેકનું દિલ ધડકે છે અને પ્રેમ વરસે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સેલિબ્રિટી જગતના પાવરફૂલ કપલ છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પ્રથમ મુલાકાત એક ટીવી જાહેરાત શૂટના સેટ પર થઇ હતી જેમાં તે એકસાથે હતા. જોકે આ જોડીને પહેલી નજરમાં જ પ્રેમ થયો ન હતો, પરંતુ શૂટિંગ પછી તે જોડાયેલા રહ્યા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત 2013 માં થઇ હતી, બંને સાથે શેમ્પો બ્રાંડ માટે એક શૂટિંગ એડ કરી હતી. જોકે બંનેની પહેલી મુલાકાત ખૂબ ખાસ ન હતી. વિરાટ ખૂબ નવર્સ હતા અને તેથી તેમણે અનુષ્કાને જોતાં જ તેમની હાઇ હીલ્સ પર જોક માર્યો હતો, જેથી તે ખિજાઇ ગઇ હતી.
આ જોડી નવેમ્બર 2014 માં પહેલીવાર એક સાર્વજનિક રૂપથી જોવા મળી, જ્યારે તેમણે પૂણે ઇન્ડીયન સુપર લીગ ફૂટબોલ ગેમમાં ચીયર કરતાં જોવા મળી. એક મેચ દરમિયાન હાફ સેન્યૂરી ફટકાર્યા બાદ બેટ વડે અનુષ્કાને ફ્લાઇંગ કિસ કરી વિરાટે બંનેના સંબંધ પર પાકી મોહર લગાવી દીધી અને પછી વિરૂષ્કા દરેક જગ્યાએ છવાઇ ગયા.વિરાટ અને અનુષ્કાના સંબંધોમાં એક સમય એવો આવ્યો જ્યારે સમાચાર આવ્યા કે બંને અલગ થઈ ગયા છે. વર્ષ 2016માં વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જેના કેપ્શનમાં હાર્ટ બ્રોકન લખ્યું હતું.
Virat Kohli And Anushka Sharma Anushka Sharma Birthday Virat Kohli And Anushka Sharma Love Story Anushka Sharma Love Story Virat Kohli Love Story Bollywood Actress Anushka Sharma Bollywood Cricketer Virat Kohli Love Story Virat Kohli Love Story With Anushka Sharma Entertainment News Anushka Sharma Birthday Anushka Sharma Virat Kohli Marriage Anushka Sharma Movies Anushka Virat Wedding Anniversary
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »
Trigrahi Yog: મેષ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ, 4 રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતાTrigrahi Yog: મેષ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને ગુરુ બિરાજમાન છે અને હવે શુક્ર ગ્રહનો પણ આ રાશિમાં પ્રવેશ થયો છે. તેવામાં મેષ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો છે. મેષ રાશિમાં એક સાથે સૂર્ય, ગુરુ અને શુક્ર સાથે હોવાથી આ યોગનું નિર્માણ થયું છે. આ યોગના કારણે ચાર રાશિના લોકોને અપાર સફળતાઓ અને ધન સંપત્તિ મળશે.
और पढो »
Stock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવGautam Adani: ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.
और पढो »
ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંઅલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે. આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે. 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે. આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.
और पढो »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »