Ukraine drone attack : મોદી યુક્રેન જઈને રિટર્ન આવ્યા બાદ આજે યુક્રેને રશિયા પર સૌથી ભયંકર હુમલો કર્યો છે. અમેરિકામાં 9/11ના હુમલાની જેમ એક યુક્રેનિયન ડ્રોન સારાતોવની સૌથી ઊંચી ઈમારતને ટક્કરાયું છે. યુક્રેને રશિયા પર 20 ડ્રોનથી હુમલો કર્યો હતો.
જેમાં સૌથી વધુ 9 ડ્રોન હુમલા સારાતોવમાં કરવામાં આવ્યા છે.જન્માષ્ટમીએ દ્વારકામાં ભક્તોને જોવી મળી અલૌકિક ઘટના! ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાયુંtechnologyPension scheme: જાણો નવી પેન્શન યોજના વિશે યુપીએસના 7 મુદ્દા, જે દરેક સરકારી કર્મચારીને જાણવા જોઈએ, નહીંતર...
Russia saratov tallest building video : 26 ઓગસ્ટ 2024 ના રોજ, યુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યો છે. આ વખતે યુક્રેનની સેનાએ રશિયાના સારાતોવમાં સૌથી ઉંચી ઈમારતને નિશાન બનાવી છે. યુક્રેનિયન સેનાનું એક ડ્રોન સારાતોવમાં એક રહેણાંક મકાન સાથે અથડાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોટા હુમલામાં અડધી ઇમારતને નુકસાન થયું છે અને આ હુમલામાં એક મહિલા ખરાબ રીતે ઘાયલ થઈ હોવાનું સ્થાનિક ગર્વનરનો અહેવાલ છે.
ટેલિગ્રામ મેસેજિંગ એપ પર, સારાતોવના ગવર્નર રોમન બુસર્ગિને કહ્યું કે રશિયાના સારાતોવવ શહેરમાં એક મકાન પર ડ્રોનથી હુમલો કરાયો છે. જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તેની સારવાર ચાલી રહી છે અને ડોકટરો તેનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ, ગવર્નરે કહ્યું હતું કે રાજધાની મોસ્કોથી દક્ષિણ-પૂર્વમાં કેટલાક સો કિલોમીટર દૂર સ્થિત પ્રદેશના મુખ્ય શહેરો સારાતોવ અને એંગલ્સમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટી સેવાઓ બંધ કરવામાં આવી છે.
23 ઓગસ્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી. લગભગ અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદી પહેલીવાર યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા હતા. પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને બંને વચ્ચે લગભગ 3 કલાક સુધી મુલાકાત ચાલી હતી. મોદીએ અહીં યુદ્ધ નહીં પણ શાંતિથી વાત કરી હતી.
Drone Attack Ukraine Russia Viral Video Gujarati News World News Ukraine Drone Attack Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક પાટીદારે આફ્રિકાના સૌથી ઉંચા પર્વત પર લહેરાવ્યો ત્રિરંગો, 64 વર્ષીય કાંતિ કાકાએ સર કર્યો કિલીમાંજારોદેશના 78 માં સ્વાતંત્રતા પર્વની 15મી ઓગષ્ટે દેશ ભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
और पढो »
વિજય સુવાળાએ ગેંગ બનાવીને ભાજપના નેતા પર કર્યો હુમલો; ગાડીઓના કાફલા સાથે આખો વિસ્તાર લીધો બાનમાં!ગુજરાતમાં ભુવાજી તરીકે ઓળખાતા અને જાણીતા લોકગાયક વિજય સુંવાડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સુંવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2020થી ચાલી રહેલા મનદુ:ખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી.
और पढो »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
ઈઝરાયેલ પર ફરી ઘાતક હુમલો, PM નેતન્યાહૂએ લાલચોળ થઈ કહ્યું- હિજબુલ્લાહ તે જે ઘા આપ્યા છે, કબર ખોદી નાખીશઈઝરાયેલમાં 7 ઓક્ટોબર બાદ એકવાર ફરીથી મોટો હુમલો થયો છે. શનિવારે ઈઝરાયેલના કબજાવાળા ગોલાન હાઈટ્સ વિસ્તારના એક ગામમાં અનેક રોકેટથી હુમલો થયા બાદ બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ હુમલાને ઈઝરાયેલે 7 ઓક્ટોબર બાદથી પોતાના પર થયેલો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે.
और पढो »
ભારતની સૌથી મોટી સફળતા! ફુલ કેપેસિટી સાથે શરૂ થયું કાકરાપાર અણુ મથકનું 700 મેગાવોટ યુનિટ-4નું સંચાલનnuclear power KAPS-4 plant : KAPS નું યુનિટ-4, જે અગાઉ 90% ક્ષમતા પર કાર્યરત હતું, તે હવે તેની સંપૂર્ણ ક્ષમતા 700 MW પર કાર્યરત છે. જે દેશ માટે એક મોટી ઉપલબ્ધિ છે
और पढो »
ભારતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન! એક સાથે ઉભી રહે છે 23 ટ્રેન, રસપ્રદ તથ્યો અને જાણી-અજાણી વાતો!Indian Railway Biggest Railway Station: કોલકાતાના હાવડા રેલ્વે સ્ટેશનમાં સૌથી વધુ રેલ્વે પ્લેટફોર્મ છે. આ સ્ટેશન પર કુલ 23 પ્લેટફોર્મ છે. 23 પ્લેટફોર્મ અને 26 રેલવે લાઇન ધરાવતા આ રેલવે સ્ટેશન પર એક સાથે 23 ટ્રેન ઊભી રહી શકે છે.
और पढो »