Weekly Horoscope: વૃષભ, વૃશ્ચિક સહિત આ રાશિઓને આ સપ્તાહે અચાનક મોટો ધન લાભ થશે, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope 23 To 29 September 2024 समाचार

Weekly Horoscope: વૃષભ, વૃશ્ચિક સહિત આ રાશિઓને આ સપ્તાહે અચાનક મોટો ધન લાભ થશે, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ
Weekly HoroscopeHoroscopeAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 60 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 217%
  • Publisher: 63%

Weekly Horoscope 23 To 29 September: 23 સપ્ટેમ્બરથી શરુ થતા સપ્તાહના પહેલા જ દિવસે બુધ ગ્રહ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે. આ સપ્તાહમાં બુધાદિત્ય યોગ સર્જાશે. આ સપ્તાહમાં સૂર્ય-કેતુની યુતિ પણ સર્જાશે. સાથે જ એકાદશી સહિતના વ્રત આવશે.

Weekly Horoscope : વૃષભ, વૃશ્ચિક સહિત આ રાશિઓને આ સપ્તાહે અચાનક મોટો ધન લાભ થશે, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ 23 સપ્ટેમ્બરથી શરુ થતા સપ્તાહના પહેલા જ દિવસે બુધ ગ્રહ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે. આ સપ્તાહમાં બુધાદિત્ય યોગ સર્જાશે. આ સપ્તાહમાં સૂર્ય-કેતુની યુતિ પણ સર્જાશે. સાથે જ એકાદશી સહિતના વ્રત આવશે. ગ્રહોની શુભ સ્થિતિ અનુસાર આ સપ્તાહ મેષથી લઈ મીન રાશિ માટે કેટલું શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ .ગણેશજી કહે છે, આ સપ્તાહે કરેલી યાત્રા દ્વારા સારી સફળતા મળશે.

ગણેશજી કહે છે, પરિવારમાં સુખ-સાધનો પાછળ ખર્ચ થશે. આર્થિક મામલે કોઈ એવી મહિલાની મદદ મળશે જેણે મહેનત કરીને સફળતા મેળવી હોય. સપ્તાહના અંતે એકાએક ધન હાનિ થઈ શકે છે માટે સંભાળવું. કાર્યક્ષેત્રે નવો પ્રોજેક્ટ સારી સફળતા અપાવશે અને ઉન્નતિના માર્ગ ખોલશે. સ્વાસ્થ્યમાં આ સપ્તાહે સારા પરિણામ જોવા મળશે.ગણેશજી કહે છે, સપ્તાહના અંતે યશ, માન-સન્માનની પ્રાપ્તિના શુભ સંયોગ બની રહ્યા છે. આર્થિક મામલે આ સપ્તાહે ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. કોઈ બે રોકાણો દ્વારા સારી ધન પ્રાપ્તિ થશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Weekly Horoscope Horoscope Astrology September 2024 Saptahik Rashifal સાપ્તાહિક રાશિફળ અઠવાડિક ભવિષ્ય Weekly Astrology 23 September 2024 To 29 Septembe Weekly Horoscope Saptahik Horoscope September Weekly Horoscope Horoscope Horoscope In Gujarati Horoscope Weekly Weekly Rashifal In Gujarati साप्‍ताहिक राशिफल Saptahik Rashifal In Gujarati Weekly Horoscope Horoscope Astrology Rashifal Horoscope Today Today Rashifal Rashi Bhavishya Rashi Bhavishya Today Astrology Rashifal Aaj Nu Rashifal Ganesha Speaks Mesh Rashi Vrushabh Rashi Vrishabh Rashi Mithun Rashi Kark Rashi Leo Horoscope Vrishabha Rashi Singh Rashi Sinh Rashi Kanya Rashi Tula Rashi Vrishchik Rashi Vrushchik Rashi Dhanu Rashi Makar Rashi Kumbh Rashi Meen Rashi Min Rashi Ganesha Speaks Hindi Ganesha Speaks In Hindi Todays Horoscope Dainik Rashifal Live Horoscope Livehoroscope ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Gujarat News Today Live Gu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weekly Horoscope: જન્માષ્ટમીથી શરુ થતા આ સપ્તાહમાં 5 રાશિઓને થશે ધનલાભ, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: જન્માષ્ટમીથી શરુ થતા આ સપ્તાહમાં 5 રાશિઓને થશે ધનલાભ, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope 26 August to 1 September: ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહની શરુઆત જન્માષ્ટમીના પર્વ સાથે થઈ રહી છે. આ સપ્તાહની શરુઆતમાં મંગળ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. આ સાથે જ આ સાત દિવસ દરમિયાન એકાદશી, શનિ પ્રદોષ વ્રત પણ આવશે.
और पढो »

Weekly Horoscope: મિથુન સહિત 5 રાશિને આ સપ્તાહ થઈ શકે છે ધનલાભ, વાંચો તમારું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: મિથુન સહિત 5 રાશિને આ સપ્તાહ થઈ શકે છે ધનલાભ, વાંચો તમારું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope 9 To 15 September: ગણેશોત્સવ સાથે શરુ થયેલા આ સપ્તાહમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હશે જ્યારે સપ્તાહના અંતે ચંદ્ર મકર રાશિમાં હશે. આ સપ્તાહમાં મહાલક્ષ્મી વ્રત, રાધાષ્ટમી, પદ્મા એકાદશીનું વ્રત ઉજવાશે. આ સપ્તાહ કેટલીક રાશિઓ પર વિધ્નહર્તાના આશીર્વાદ વરસશે.
और पढो »

દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
और पढो »

દૈનિક રાશિફળ 12 સપ્ટેમ્બર: કર્ક રાશિને આજે ધંધામાં ધન લાભ થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાંચો આજનું રાશિફળદૈનિક રાશિફળ 12 સપ્ટેમ્બર: કર્ક રાશિને આજે ધંધામાં ધન લાભ થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાંચો આજનું રાશિફળDaily Horoscope 12 September 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »

સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગસરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગશહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે.
और पढो »

આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતઆ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતIPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
और पढो »



Render Time: 2025-02-13 17:18:41