White Hair: ઉંમર વધે તેની સાથે દરેક વ્યક્તિના વાળ સફેદ થાય જ છે. સફેદ વાળને કાળા કરવા માટે લોકો હેર કલર કે ડાઈનો ઉપયોગ કરે છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે ઘરે પણ નેચરલ કલર તૈયાર કરી શકો છો.
White Hair : નાળિયેર તેલ માં 4 વસ્તુ મિક્સ કરી ઘરે જ બનાવો નેચરલ હેર ડાઈ, 15 મિનિટમાં મૂળમાંથી કાળા થઈ જશે સફેદ વાળઉંમર વધે તેની સાથે દરેક વ્યક્તિના વાળ સફેદ થાય જ છે. સફેદ વાળને કાળા કરવા માટે લોકો હેર કલર કે ડાઈનો ઉપયોગ કરે છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે ઘરે પણ નેચરલ કલર તૈયાર કરી શકો છો. દૈનિક રાશિફળ 7 ડિસેમ્બર: આજે ગ્રહોની ધન રાશિ પર ખાસ કૃપા છે.
વાળને કાળા કરવા માટે ઘરે નેચરલ હેર ડાઈ બનાવવી હોય તો સૌથી પહેલા એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળો. તેમાં કોફી અને કલોંજીનો પાવડર ઉમેરી દો. પાંચ મિનિટ પછી મહેંદી પણ મિક્સ કરો. ત્યાર પછી આ પાણીમાં ચાનો પાવડર મિક્સ કરો. બધી જ વસ્તુને બરાબર ઉકાળીને ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય તો તેમાં નાળિયેરનું તેલ મિક્સ કરો. નાળિયેરનું તેલ મિક્સ કરીને આ પેસ્ટને વાળમાં લગાવો. આ હેર ડાઈ તૈયાર કરવામાં 10 થી 15 મિનિટનો જ સમય લાગશે.
White Hairસરકારે તાત્કાલિક ભારતીયોને આ દેશ ખાલી કરવાનો આપ્યો આદેશ, જીવ પર આવ્યો ખતરોbudhaditya yog 2024અજિત પવારને કોર્ટ તરફથી સૌથી મોટી રાહત, IT વિભાગે જપ્ત કરેલી સંપત્તિ છોડવાનો આદેશસૌરાષ્ટ્રના હજારો ગરીબોના ઘરે ચુલો નથી સળગ્યો, એક ભૂલને કારણે ભૂખે મરી રહ્યાં છે લોકકચ્છવાસીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર બનશે
Homemade Hair Color Homemade Hair Dye How To Color White Hair At Home વાળને કુદરતી કાળા કરવા નાળિયેર તેલ નેચરલ હેર ડાય સફેદ વાળને કાળા કરવાની રીત દહીં નાળિયેર તેલ આમળા મહેંદી કોફી ચા Curd Coconut Oil Amla Henna Coffee Tea Color White Hair With Natural Ingredients Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Blackheads: માત્ર 5 મિનિટમાં નાક પરના બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, અપનાવો આ ઘરેલુ ઉપાયBlackheads: ઘણી વખત બ્લેકહેડ્સ કાઢવામાં તકલીફ પણ થાય છે પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહીં થાય. આજે તમને એક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તુરંત જ બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.
और पढो »
Natural Hair Removal: શરીરના અનિચ્છનીય વાળથી છો પરેશાન, તો આ રીતે મિનિટોમાં કરો દૂર, વેક્સની નહીં પડે જરૂરNatural Hair Removal Remedies: ઘણા લોકો શરીર પરના અનિચ્છનીય વાળથી પરેશાન હોય છે. તેઓ મીણની પીડા સહન કરી શકતા નથી અને લેસર સારવાર પરવડી શકતા નથી. આવી સ્થિતિમાં, શરીરના અનિચ્છનીય વાળ દૂર કરવા માટે આ કુદરતી ઘરેલું ઉપચાર અપનાવો. ઘરે આસાનીથી ઉપલબ્ધ આ વસ્તુઓની મદદથી તમે ઘરે બેઠા જ મિનિટોમાં તમારા શરીરના અનિચ્છનીય વાળ દૂર કરી શકો છો.
और पढो »
Honey with Black Pepper: મધમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી ખાશો તો આ 5 બીમારી મટી જશે દવા વિનાHoney with Black Pepper: શિયાળામાં જો તમે મધમા કાળા મરીનો પાવડર ઉમેરીને તેનું સેવન કરો છો તો શરીરની ઘણી બધી તકલીફો દવા વિના જ મટી જાય છે. મરી અને મધ બંનેમાં ઔષધીઓ ગુણ હોય છે. આયુર્વેદમાં આ બંને વસ્તુનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે.
और पढो »
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? ગુજરાતના ધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણયરાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
और पढो »
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »
મુંબઈમાં ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સભા કરશે ગુજરાતના મુખ્યમંત્રી, એક દિવસમાં ચાર સભાGujarat CM In Maharastra Election 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે, મુંબઈ મહાનગરમાં એક જ દિવસમાં મુખ્યમંત્રીની ચાર ચુનાવ સભાઓનું આયોજન
और पढो »