લક્ઝરી કાર કલેક્શન, આલીશાન બંગલો, કરોડ રૂપિયાની નેટવર્થ... મહારાણીથી ઓછી નથી બોલીવુડની આ હસીનાની લાઈફ

Rekha Net Worth समाचार

લક્ઝરી કાર કલેક્શન, આલીશાન બંગલો, કરોડ રૂપિયાની નેટવર્થ... મહારાણીથી ઓછી નથી બોલીવુડની આ હસીનાની લાઈફ
RekhaLuxury Cars CollectionLavish Bungalow
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Rekha Net Worth: બોલિવૂડ એક્ટ્રેસો ખૂબ જ વૈભવી જીવન જીવે છે. ફિલ્મોથી ભલે તે ગમે તેટલા દૂર હોય, તેની શાનદાર લાઈફસ્ટાઈલ હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. આજે અમે તમને એવી જ એક હસીના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

લક્ઝરી કાર કલેક્શન , આલીશાન બંગલો , કરોડ રૂપિયાની નેટવર્થ... 'મહારાણી'થી ઓછી નથી બોલીવુડની આ હસીનાની લાઈફબોલિવૂડ એક્ટ્રેસો ખૂબ જ વૈભવી જીવન જીવે છે. ફિલ્મોથી ભલે તે ગમે તેટલા દૂર હોય, તેની શાનદાર લાઈફસ્ટાઈલ હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. આજે અમે તમને એવી જ એક હસીના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રેખાની લાઈફસ્ટાઈલ જોઈને તેની લક્ઝરી લાઈફનો અંદાજો લગાવી શકાય છે. રેખા પાસે સાડીઓનું વિશાળ કલેક્શન છે. આ સિવાય તેની પાસે ઘણી મોંઘી કાર પણ છે, જેમાં રોલ્સ રોયસ ઘોસ્ટ જેવી લક્ઝરી કાર પણ સામેલ છે. આ કારની કિંમત 6.01 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં એક્ટ્રેસ પાસે 1.63 કરોડ રૂપિયાની Audi A8 કાર પણ છે.રેખા પાસે BMW i7 ઈલેક્ટ્રિક કાર અને મર્સિડીઝ-બેન્ઝ S-Class પણ છે, જેની કિંમત રૂ. 2.17 કરોડ છે. આ સિવાય એક્ટ્રેસ પાસે કારનું કલેક્શન પણ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rekha Luxury Cars Collection Lavish Bungalow Bollywood રેખાની નેટવર્થ રેખા બોલીવુડ એક્ટ્રેસ લક્ઝરી કાર કલેક્શન આલીશાન બંગલો કરોડોની સંપત્તી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

W, W, W, W...ટી-20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટોનું વંટોળ; થરથર કાપ્યા બેટ્સમેન, કોણ હતો ભારતનો આ ખૂંખાર બોલર?W, W, W, W...ટી-20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટોનું વંટોળ; થરથર કાપ્યા બેટ્સમેન, કોણ હતો ભારતનો આ ખૂંખાર બોલર?Unique Cricket Records: ટી20 ફોર્મેટમાં 5 વિકેટ લેવી કોઈ વિસ્ફોટક સદીથી ઓછી નથી. જ્યારે કોઈ બોલર આ ફોર્મેટમાં હેટ્રિક લે છે તો આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ તે રેકોર્ડ છે જે આપણે સાંભળ્યા છે, પરંતુ જો અમે તમને કહીએ કે ટી20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટ લીધી તો કદાચ તેના પર કોઈ વિશ્વાસ નહીં કરે.
और पढो »

500 કરોડમાં વેચાયો ઈશા અંબાણીનો આલીશાન બંગલો, 12 બેડરૂમ, 24 બાથરૂમ વાળા આ ઘરનું નવું માલિક કોણ? જુઓ અંદરની તસવીરો500 કરોડમાં વેચાયો ઈશા અંબાણીનો આલીશાન બંગલો, 12 બેડરૂમ, 24 બાથરૂમ વાળા આ ઘરનું નવું માલિક કોણ? જુઓ અંદરની તસવીરોIsha Ambani House: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ પોતાનો બંગલો વેચી દીધો છે. અમેરિકાના લોસ એન્જલસમાં એક આલીશાન બંગલાની ડીલ 508 કરોડ રૂપિયામાં થઈ હતી.
और पढो »

11 ડિસેમ્બરે ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે શેર, જાણો GMP11 ડિસેમ્બરે ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે શેર, જાણો GMPVishal Maga Mart IPO: વિશાલ મેગા માર્ટનો 8,000 કરોડ રૂપિયાનો આઈપીઓ 11 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. તેના પર 13 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. પરંતુ તે સંપૂર્ણ રીતે ઓએફએસ છે અને તેમાં કોઈ નવા શેર જારી કરવામાં આવશે.
और पढो »

અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!Ahmedabad News : અમદાવાદને સ્વચ્છ બનાવવાનું બીડું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથમાં લીધું છે. ત્યારે આ અભિયાનમાં સૌથી મોટી અડચણ પાન-માવો ખાઈને થૂંકનારા છે. ત્યારે હવે જાહેરમાં પાનની પીચકારી મારનારે ઘરે મોકલવાની તૈયારી એએમસીએ કરી લીધી છે.
और पढो »

ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?ગુજરાતમાં કાયદાના શાસન પર ગુંડાઓનું રાજ હાવિ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ગુનાઓની જે ઘટનાઓ સામે આવી તે જોતા ચોક્કસ સરકાર અને તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે.
और पढो »

ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાsarkari yojna : રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના... MYSY યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨.૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને રૂ. ૧,૧૮૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈ...
और पढो »



Render Time: 2025-02-13 05:24:39