Wayanad landslides: વાયનાડમાં મૃત્યુઆંક 308 થયો, હજુ અનેક લોકો ગૂમ, સર્ચ માટે રડાર ડ્રોન ઉપયોગમાં લેવાયા

Wayanad Landslides समाचार

Wayanad landslides: વાયનાડમાં મૃત્યુઆંક 308 થયો, હજુ અનેક લોકો ગૂમ, સર્ચ માટે રડાર ડ્રોન ઉપયોગમાં લેવાયા
WayanadKeralaSearch Operation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 27 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

વાયનાડમાં ભૂસ્ખલનની ત્રાસદી બાદ આજે પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે 200થી વધુ લોકો ગૂમ છે. જો કે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી એજન્સીઓએ હજુ પણ હિંમત હારી નથી. શુક્રવારે પણ કાટમાળ નીચેથી અનેક જીવતા લોકોને કાઢવામાં આવ્યા હતા.

Wayanad landslides: વાયનાડ માં મૃત્યુઆંક 308 થયો, હજુ અનેક લોકો ગૂમ, સર્ચ માટે રડાર ડ્રોન ઉપયોગમાં લેવાયાGuru nakshatra gochar

આવામાં ટેક્નોલોજીની મદદથી સર્ચ અભિયાનને વધુ તેજ કરાયું છે. અભિયાનમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે ખરાબ રીતે પ્રભાવિત મુંડક્કઈ ગામમાં એક ઘરની તપાસ દરમિયાન રડાર પર ગ્રીન સિગ્નલ મળ્યું. પત્રકારોને કહ્યું કે કોઈના સતત શ્વાસ લેવાના સંકેત મળે છે. જો કે શુક્રવારે સાંજે સર્ચ અભિયાન પૂરું થઈ ગયું. કારણ કે બચાવકર્મીઓએ તારણ કાઢ્યું કે કાટમાળ નીચે કોઈ વ્યક્તિ હોવાની શક્યતા નથી. વાયનાડ જિલ્લાના મુંડક્કઈ વિસ્તારમાં ભૂસ્ખલનના ત્રણ દિવસ બાદ બચાવકર્મીઓએ શુક્રવારે એક જ પરિવારના ચાર લોકો પદવેટ્ટી કુન્નુ નજીક એક વિસ્તારમાં સુરક્ષિત મળ્યા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Wayanad Kerala Search Operation Rahul Gandhi Death Toll Resuce Operation India News Gujarati News કેરળ વાયનાડ ભૂસ્ખલન લેટેસ્ટ અપડેટ વાયનાડ કેરળમાં ભૂસ્ખલન રાહુલ ગાંધી Wayanad Landslides Wayanad Kerala Search Operation Rahul Gandhi Death Toll Resuce Operation India News Gujarati News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહAC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »

AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહAC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »

Kerala Rain: Orange Alert Issued; At least 308 Dead In Wayanad LandslideKerala Rain: Orange Alert Issued; At least 308 Dead In Wayanad LandslideThe India Meteorological Department of Kerala has issued an orange alert in the Wayanad district until Saturday, which has already been affected by landslides claiming over 308 lives till Friday morning.
और पढो »

Kerala Wayanad Landslide Updates: ভূমিধসে মৃত্যু প্রায় ১৬০, আহত ২০০! আর্তের কান্নাও যেন চাপা পড়ছে ওয়ানাডের কাদাস্রোতে...Kerala Wayanad Landslide Updates: ভূমিধসে মৃত্যু প্রায় ১৬০, আহত ২০০! আর্তের কান্নাও যেন চাপা পড়ছে ওয়ানাডের কাদাস্রোতে...Wayanad Landslide Updates At least 156 killed nearly 200 injured after landslides near Meppadi Wayanad Kerala
और पढो »

લગ્ન પછી આ હોટલમાં રોકાયા છે અનંત, રાધિકા : સૌથી સસ્તા રૂમનું ભાડું પણ આંખે અંધારા લાવે તેવુંલગ્ન પછી આ હોટલમાં રોકાયા છે અનંત, રાધિકા : સૌથી સસ્તા રૂમનું ભાડું પણ આંખે અંધારા લાવે તેવુંહાલ પેરિસમાં ચાલી રહેલો ઓલિમ્પિક ખેલોત્સવનો રોમાંચ ચરમસીમાએ પહોંચેલો છે. અંબાણી પરિવારના પણ અનેક સભ્યો પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે પેરિસમાં છે.
और पढो »

લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશેલર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશેLearning Licence New Rule : ઓછું ભણેલા અને ડ્રાઈવિંગ કરવા માંગતા લોકો માટે આરટીઓ વિભાગ દ્વારા લર્નિંગ લાયસન્સની પ્રોસેસને સરળ બનાવાઈ, નવા નિયમોથી હવે લર્નિંગ લાયસન્સ ફટાફટ નીકળશે
और पढो »



Render Time: 2025-02-13 20:01:15