આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ: ગુજરાતના સહકારી ક્ષેત્રનું ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન હોવાનો ગુજરાત સરકારનો દાવો.
Ambalal Patelઆજનો દહાડો સાચવી લેજો! હવામાન વૈજ્ઞાનિકની આગાહી જાણી બેસી જશે છાતીના પાટીયારેડ, ઓરેન્જ કે યલો એલર્ટ : ગુજરાતના 33 જિલ્લામાં હવામાન વિભાગે કરી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીસહકારીતાથી ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન ૬૨ લાખ લીટરથી વધીને ૨૯૦ લાખ લીટર થયું આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી. વર્ષ ૧૯૨૩થી દર વર્ષે જુલાઈ માસના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવે છે. ભારત દેશ અનેક વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે.
સહકારિતા દિવસની ઉજવણી માટે ગુજરાતની પસંદગી પાછળ ગુજરાતમાં વધી રહેલી સહકારિતા પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્રની સિદ્ધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સહકારિતા પ્રવૃત્તિને વેગ આપીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાને પ્રોત્સાહન આપી રહી છે. પરિણામે આજે ગુજરાતનું સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ગત બે દાયકા દરમિયાન ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
રાજ્યના કેટલાક ખેડૂતો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો શેરડીનું વાવેતર કરી રહ્યા છે. આવા ખેડૂતો પોતે સહકારી ધોરણે સુગર ફેક્ટરી ચલાવે તે માટે રાજ્યમાં કેટલીક સહકારી સુગર ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાં ખેડૂતોને ઉત્પાદન સામે વર્ષ ૨૦૦૨માં રૂ. ૭૯૦ થી રૂ. ૧૦૪૯ જેટલાં ભાવ ચૂકવવામાં આવતાં હતાં. આજે આ ખેડૂતોને ઉત્પાદન સામે રૂ. ૨૦૩૦ થી રૂ. ૩૯૬૧ જેટલા ભાવ ચૂકવવામાં આવે છે.ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ખેડૂતો દ્વારા અનેક સહકારી મંડળીઓ એટલે કે પેક્સની રચના કરવામાં આવી છે. આવી ખેડૂત સહકારી મંડળીઓને અદ્યતન તથા સુદ્રઢ બનાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પ્રથમ તબક્કા હેઠળ રાજ્યની ૫,૭૫૪થી વધુ પેક્સની પસંદગી કરવામાં આવી છે. આ પેક્સને આગામી સમયમાં ડીઝીટલ કામગીરી માટે કમ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેર પૂરા પાડવામાં આવશે.ખેડૂતો ઉપરાંત સહકારી ક્ષેત્ર જરૂરિયાતમંદોને ધિરાણ આપવામાં પણ પાછળ નથી.
રાજ્ય સરકાર ખેડૂતો દ્વારા બનાવવામાં આવતા ગોડાઉન ઉપર ગોડાઉન બાંધકામના ૨૫ ટકા મુજબ મહત્તમ રૂ. પાંચ લાખની મર્યાદામાં કેપીટલ સબસીડીની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ૨,૫૦૦ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૩૨.૯૧ કરોડની સહાય આપવામાં આવી છે. આ ગોડાઉનના બાંધકામથી ખેડૂતોની પાક સંગ્રહની કરવાની ક્ષમતામાં ૨,૩૬,૦૦૦ મેટ્રીક ટનનો વધારો થયો છે, જે રાજ્ય સરકારની સિદ્ધિ છે.
Econimi Market Business Milk Khet Bazar Samiti ખેતબજાર સમિતી ગુજરાત સરકાર પશુપાલક દૂધ મંડળીઓ ડેરીઓ દૂધ કલેક્શન આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતીઓને દવા, હોસ્પિટલના લાખોના ખર્ચથી બચાવશે આ સરકારી યોજના, જાણો કઈ રીતે મળશે લાભઘણીવાર વ્યક્તિ અણધારી મુસીબતમાં મુકાઈ જતો હોય છે. કાંતો પછી ઘણીવાર વ્યક્તિ બીમારીનો ભોગ બનવાને લીધે હેરાન પરેશાન થતો હોય છે. આવી સ્થિતિમાં દવા અને હોસ્પિટલના આર્થિક ખર્ચથી તમને બચાવી શકે છે સરકારની આ ખાસ યોજના.
और पढो »
Bengal Train Accident: કઈ રીતે થયો 15 લોકોના જીવ લેનાર કંચનજંગા રેલ અકસ્માત, રેલવેએ જણાવ્યું કારણમાલગાડી અને કંચનજંગા એક્સપ્રેસની ટક્કર એટલી ભીષણ હતી કે છેલ્લા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જ્યારે એક અન્ય ડબ્બો માલગાડીના એન્જિન ઉપર, અધર લટકી ગયો હતો.
और पढो »
T20 WC Ind vs Pak ની મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું? કઈ રીતે હારેલી બાજી જીત્યું ભારત?IND vs PAK: T20 વર્લ્ડ કપ 2024ની રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. પાકિસ્તાનની ટીમ આ મેચ ખૂબ જ આસાનીથી જીતી શકી હોત, પરંતુ ટીમ ઈન્ડિયાએ પોતાની ક્લાસ બતાવીને હારના જડબામાંથી જીત છીનવી લીધી.
और पढो »
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર વેકેન્સીGermany opens door : ગુજરાતીઓ માટે જર્મનીમાં નોકરીની અઢળક તકો છે, જર્મન સરકારનું ઓપોર્ચ્યુનિટી કાર્ડ, વિઝા- જૉબ ઑફર લેટર વગર કેવી રીતે કરશો અપ્લાય?
और पढो »
Shani Vakri 2024: 29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીનેShani Vakri 2024: 12 કલાકમાં 2 મહત્વપૂર્ણ ગ્રહોની ચાલ બદલશે જેના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ શરૂ થઈ શકે છે. બે ગ્રહોની ચાલમાં એક જ દિવસમાં ફેરફાર થવાનો છે તે ચાર રાશિના લોકો માટે શુભ નથી. આ ચાર રાશિના લોકોએ 29 જૂનથી સંભાળીને રહેવું પડશે.
और पढो »