ખરાબ હવામાન! ગુજરાતમાં 200 લોકોનાં મોત અને એક લાખ હેક્ટરમાં ખેતી ખરાબ

Agriculture समाचार

ખરાબ હવામાન! ગુજરાતમાં 200 લોકોનાં મોત અને એક લાખ હેક્ટરમાં ખેતી ખરાબ
FarmersGujarat FarmersWeather Effect
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

Agriculture News : ખરાબ હવામાનને કારણે દેશના કયા રાજ્યને કેટલું નુકસાન થયું તેના આંકડા સામે આવ્યા, આ ઉપરાંત દેશભરમાં આવા વાતાવરણને કારણે 2923 લોકોએ જીવ પણ ગુમાવ્યા

Skoda Kylaq: નેક્સોન અને બ્રેઝાને કડી ટક્કર આપવા આવી ગઈ છે કાયલાક? ફીચર્સ અને સ્પેસિફિકેશન જાણીને ઉડી જશે હોશWeekly Lucky Zodiac Sign: 11થી 17 નવેમ્બર સુધીમાં 5 રાશિનું ભાગ્ય બદલાશે, આવનારું સપ્તાહ રહેશે લાભદાયીડિસેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધ થશે ઉદય, 2025માં આ જાતકોના સિતારા ચમકશે, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિ

ગુજરાત માટે ખરાબ સમાચાર આવ્યા છે. છેલ્લા 9 મહિનામાં ખરાબ હવામાનના 102 દિવસમાં 200થી વધારે લોકોના મોત થયા છે તો એક લાખ હેક્ટરમાં પાકને નુક્સાન થયું છે. સૌથી વધારે નુક્સાન મહારાષ્ટ્રને થયું છે. દેશમાં પ્રથમ 9 મહિનામાં ખરાબ હવામાનને કારણે 3238 લોકોનાં મોત થયા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા ‘સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ વેધર ઈન ઈન્ડિયા 2024’ રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ વર્ષના પ્રથમ નવ મહિનામાં 274 દિવસોમાંથી 255 દિવસ સુધી દેશમાં ક્યાંકને ક્યાંક ખરાબ હવામાન હતું. આનો અર્થ એ થયો કે કાં તો તીવ્ર ગરમી કે ઠંડીઅથવા તો ભારે વરસાદ કે તીવ્ર દુષ્કાળ અથવા તોફાન આવ્યું છે.

દેશમાં ખરાબ હવામાનને કારણે 32 લાખ હેક્ટરનો પાક નાશ પામ્યો હતો અને 2.36 લાખ મકાનો નાશ પામ્યા હતા. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન, 235 ખરાબ ઘટનાઓમાં 2,923 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 2022માં પણ 241 ઘટનાઓમાં 2,755 લોકોએ જીવ ગુમાવ્યો હતો.મધ્યપ્રદેશમાં સૌથી વધુ 176 દિવસ ભારે હવામાન રહ્યું હતું. કેરળમાં હવામાનના કારણે સૌથી વધુ 550 લોકોના મોત થયા છે. આંધ્રમાં સૌથી વધુ 85,806 મકાનોને નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં પાકને સૌથી વધુ નુકસાન થયું હતું, જે સમગ્ર દેશમાં પાકના કુલ નુકસાનમાં 60% છે.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ ના ‘સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ વેધર ઈન ઈન્ડિયા 2024’ રિપોર્ટમાં આ આંકડાઓ સામે આવ્યા છે. આ હિસાબે મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ખરાબ હવામાનના દિવસો નોંધાયા હતા. આ સમયે યુપી-રાજસ્થાનમાં પાકને વધુ નુકસાન થયું નથી. જોકે, ખરાબ હવામાનના આ સમયમાં ગુજરાતમાં પણ 102 દિવસ ખરાબ રહ્યાં છે. જેમાં એક લાખ હેક્ટરમાં પાકને નુક્સાન થયું છે. ગુજરાતમાં 19,571 ઘરોને પણ આ હવામાનની અસર થઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Farmers Gujarat Farmers Weather Effect Farming State Of Extreme Weather In India 2024 CSE Center For Science And Environment પાકને નુકસાન ખેતીને નુકસાન સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ ખેડૂત ખરાબ હવામાન ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત, ચારેતરફ વરસાદગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત, ચારેતરફ વરસાદGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર... અમરેલીના લાઠી, રાજકોટના ઉપલેટા અને બોટાદના ગઢડામાં વીજળી પડતાં 7 લોકોનાં મોત,,, આંબરડીમાં 5, સેવંત્રામાં 1 અને પડવદર ગામમાં એકને ભરખી ગઈ વીજળી...
और पढो »

ગુજરાતી બિલિયોનર એક લાખ મહિલા અને બાળકોને કરશે મદદ, લાખોનો ઈલાજ કરશે મફતગુજરાતી બિલિયોનર એક લાખ મહિલા અને બાળકોને કરશે મદદ, લાખોનો ઈલાજ કરશે મફતReliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક સ્ક્રીનિંગ અને સારવારને પ્રાથમિકતા આપતી નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. સર એચ. એન.
और पढो »

રિટાયર થવાનો સમય આવી ગયો...ઘરમાં ખરાબ રીતે ફેલ થયા રોહિત-વિરાટ, બનાવ્યો શરમજનક રેકોર્ડરિટાયર થવાનો સમય આવી ગયો...ઘરમાં ખરાબ રીતે ફેલ થયા રોહિત-વિરાટ, બનાવ્યો શરમજનક રેકોર્ડRohit Sharma Virat Kohli India vs New Zealand Mumbai Test: ભારતના બે દિગ્ગજ બેટ્સમેનો રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલૂ સીરિઝમાં બન્ને અનુભવી ખેલાડી ખરાબ રીતે ફેલ થઈ ગયા. અહીં સુધી કે બન્ને ખેલાડીના બેટથી માત્ર એક એક ફિફ્ટી ફટકારી.
और पढो »

એક બાદ એક વાવાઝોડા આવશે, આગામી સમયમાં ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડીએક બાદ એક વાવાઝોડા આવશે, આગામી સમયમાં ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડીAmbalal Patel: આગાહીકાર અંબાલાલ પટેલે વધુ ઘાતક આગાહી કરતા જણાવ્યું છેકે, આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.
और पढो »

ગુજરાતના આ શહેરમાં પાકિસ્તાન કરતા પણ વધુ પ્રદૂષણ, આંતરડા કાળા પડી જાય તેવી હવા છેગુજરાતના આ શહેરમાં પાકિસ્તાન કરતા પણ વધુ પ્રદૂષણ, આંતરડા કાળા પડી જાય તેવી હવા છેAir Pollution : CSEનો ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં પ્રથમ 9 મહિનામાં ખરાબ હવામાને 3,238 જીવ લીધા, ગુજરાતમાં 9 મહિનામાં ખરાબ હવામાનના 102 દિવસમાં 200થી વધુના મોત નોંધાયા. એશિયામાં લાહોર બાદ રાજકોટની માધાપર ચોકડીનું પ્રદુષણનું સ્તર ૫૦૦ને પાર પહોંચ્યું.
और पढो »

Gandii baat 6 ના અશ્લીલ સીનને લઈ એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ Pocso Act હેઠળ કેસ નોંધાયો, જાણો શું છે મામલોGandii baat 6 ના અશ્લીલ સીનને લઈ એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ Pocso Act હેઠળ કેસ નોંધાયો, જાણો શું છે મામલોEkta kapoor:પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરની વેબ સિરીઝ ગંદી બાતની 6 સીઝનના એક એપિસોડમાં સગીરાના આપત્તિજનક સીન દેખાડવામાં આવ્યા છે.
और पढो »



Render Time: 2025-02-13 18:57:27