Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે

Thick Malai समाचार

Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે
Cooking TipsCooking Tips For Thick MalaiMilk Boiling Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 162%
  • Publisher: 63%

Thick Malai: ઘણા ઘરમાં દૂધ ઉકાળવામાં આવે તેના પછી પણ વ્યવસ્થિત મલાઈ જામતી નથી. ઘણી ગૃહિણીઓની ફરિયાદ હશે કે સારુ દૂધ લઈએ છીએ તો પણ પાતળી મલાઈ જામે છે. આજે આ સમસ્યાનું સમાધાન શું છે તે તમને જણાવી દઈએ.

ઘણા ઘરમાં દૂધ ઉકાળવામાં આવે તેના પછી પણ વ્યવસ્થિત મલાઈ જામતી નથી. ઘણી ગૃહિણીઓની ફરિયાદ હશે કે સારુ દૂધ લઈએ છીએ તો પણ પાતળી મલાઈ જામે છે. આજે આ સમસ્યાનું સમાધાન શું છે તે તમને જણાવી દઈએ.

જે રીતે દરેક ઘરમાં દૂધનો ઉપયોગ થાય છે તે રીતે જ મલાઈનો ઉપયોગ પણ થતો હોય છે. ઘરમાં રોજ આવતા દૂધને ગરમ કરી તેના પર જે મલાઈ જામે તેને એકત્ર કરવામાં આવે છે. ત્યાર પછી તેનો ઉપયોગ ઘી બનાવવા માટે કરવામાં આવે છે. મલાઈમાંથી વધારે અને સારું ઘી ત્યારે બને છે જો મલાઈ જાડી અને વધારે હોય. મલાઈનો ઉપયોગ ઘી સિવાય અન્ય વાનગીઓમાં પણ કરવામાં આવે છે.

ઘણા ઘરમાં દૂધ ઉકાળવામાં આવે તેના પછી પણ વ્યવસ્થિત મલાઈ જામતી નથી. ઘણી ગૃહિણીઓની ફરિયાદ હશે કે દૂધમાં પાતળી મલાઈ જામે છે. આજે આ સમસ્યાનું સમાધાન શું છે તે તમને જણાવી દઈએ.જો તમારા ઘરમાં પણ દૂધ પર જાડી મલાઈ નથી જામતી તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવી દઈએ. આ ટિપ્સને ફોલો કરીને દૂધ ઉકાળશો તો દૂધની ઉપર જાડી મલાઈ જામશે. સૌથી પહેલા તો એ વાત સમજવી જરૂરી છે કે દૂધ ઉપર મલાઈ વ્યવસ્થિત ન જામતી હોય તો તેની પાછળ વાતાવરણ પણ જવાબદાર હોય છે. વાતાવરણમાં થતા ફેરફારની અસરના કારણે પણ દૂધ પર મલાઈ પાતળી જામે છે.

Thick Malai1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં આ બીમારીઓમાં થશે રાહતખતરનાક બની રહ્યો છે આ રોગ! દિલ્લીમાં એલર્ટ, શું ગુજરાત માટે બની શકે છે ઘાતક?Businessbharat bandh 21 august Gujaratઅહીં 'ચણા-મમરા' ના ભાવમાં મળે છે સ્માર્ટફોન! શું તમે જોયું છે આ ગફ્ફાર માર્કેટ?gujarat

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cooking Tips Cooking Tips For Thick Malai Milk Boiling Tips How To Boil Milk How To Get Thick Malai Everyday How To Make Thick Cream From Milk How To Make Heavy Cream From Milk How To Make Cream From Milk How To Make Malai From Milk How To Make Thick Malai From Milk How To Get Thick Malai From Milk How To Get Thick Malai From Packet Milk Thick Malai Malai મલાઈ જાડી મલાઈ ઘી દૂધ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Anti Aging Drink: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંકAnti Aging Drink: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંકAnti Aging Drink: આ ઉંમરે પણ નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. જો તમારે પણ વધતી ઉંમરે નીતા અંબાણીની સ્કીન જેવી સુંદર સ્કીન જાળવી રાખવી હોય તો મોંઘા મોંઘા પ્રોડક્ટ ઉપયોગ કરવો જરૂરી નથી. જો તમે તમારી ડાયટ પર સમયસર ધ્યાન આપવાની શરૂઆત કરી દેશો તો પણ તમારી સ્કિન પર વૃદ્ધત્વની અસર દેખાશે નહીં.
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાAhmedabad Hevay Rains: અમદાવાદ મહાનગર છે, પણ આ મહાનગરમાં સામાન્ય વરસાદમાં જ લોકો હાલ બેહાલ થઈ જાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જાય, જ્યારે પાણી ઓસરે ત્યારે ભૂવા પડી જાય અને રોડ પર તો ચાલવું એટલે કમરનો દુઃખાવો પાક્કો. અમદાવાદના રોડ પર એટલા ખાડા પડી જાય છે કે તમે પૃથ્વી નહીં પણ ચંદ્ર પર હોવ તેવો અહેસાસ થાય.
और पढो »

Shukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કમાણીમાં પણ વધારો થશે. આ પાંચ રાશિના લોકોની કમાણી એટલી વધારે થશે કે તેઓ બચત કરવામાં પણ સફળ રહેશે. શુક્રના પ્રભાવના કારણે આ પાંચ રાશિના લોકોનું દાંપત્યજીવન જીવન પણ મધુર બનશે.
और पढो »

Hair Fall Solution: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશેHair Fall Solution: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશેHair Fall Solution: ઘણા લોકોને તો ચોમાસામાં વાળ એટલા બધા ખરે છે કે કાંસકા સિવાય જમીન પર પણ વાળ જ વાળ જોવા મળે. વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો માથામાં ટાલ પડવાની સંભાવના પણ વધી જાય છે.
और पढो »

Capital Gains Tax: ઘર ખરીદનારાઓ માટે ખુશખબર..જાણીને ઉછળી પડશો! લોકોની ભારે નારાજગીના પગલે સરકારે લીધો મોટો નિર્ણયCapital Gains Tax: ઘર ખરીદનારાઓ માટે ખુશખબર..જાણીને ઉછળી પડશો! લોકોની ભારે નારાજગીના પગલે સરકારે લીધો મોટો નિર્ણયProperty Capital Gains: નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો તો આમ તો આ લોકોને ગમવું જોઈએ પરંતુ આ નિર્ણય લોકોને જરાય ગમ્યો નહીં. જાણો હવે શું નિર્ણય લીધો છે સરકારે....
और पढो »



Render Time: 2025-02-13 18:07:55