વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી

Gujarat समाचार

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
Gujarati NewsVadodaraVadodara Airport
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

હરણી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સીઆઇએસએફને ચોથી ઓક્ટોબર સવારે 10:54 વાગ્યે એક ઇમેલ મળ્યો હતો. સીઆઇએસએફના અધિકારી પ્રદીપ રામે આ અંગે હરણી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી સાયબર સેલની મદદ લઈ તપાસ હાથ ધરી છે.

ઝી બ્યુરો/વડોદરા: હરણી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સીઆઇએસએફને ચોથી ઓક્ટોબર સવારે 10:54 વાગ્યે એક ઇમેલ મળ્યો હતો. સીઆઇએસએફના અધિકારી પ્રદીપ રામે આ અંગે હરણી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી સાયબર સેલની મદદ લઈ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. જો કે, કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Vadodara Vadodara Airport Harani Airport Vadodara Bomb Threat Email વડોદરા એરપોર્ટ વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ તંત્રમાં દોડધામ મચી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઅત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને દેશમાં હડકંપ મચી ગયો છે.
और पढो »

કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતકચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »

કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતકચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »

આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »

હિજબુલ્લાહનું નામોનિશાન મીટાવી દેવાની ફિરાકમાં ઈઝરાયેલ, લેબનોનમાં હવાઈ હુમલાઓમાં 492 લોકોના મોતહિજબુલ્લાહનું નામોનિશાન મીટાવી દેવાની ફિરાકમાં ઈઝરાયેલ, લેબનોનમાં હવાઈ હુમલાઓમાં 492 લોકોના મોતIsrael Air Strikes In Lebanon: હિજબુલ્લાહને નિશાન બનાવતા ઈઝરાયેલે લેબનોનમાં અનેક એર સ્ટ્રાઈક કરી છે. લેબનોનની હેલ્થ મિનિસ્ટ્રી મુજબ અનેક વિસ્તારોમાં બોમ્બારીથી ઓછામાં 492 લોકોના મોત થયા છે.
और पढो »

Malaika Arora Father Death: અનિલ મેહતાના મૃત્યુનું કારણ આવ્યું સામે, મરતાં પહેલા મલાઈકા-અમૃતા સાથે વાત કરી કહ્યું, હું હવે થાકી ગયો છું...Malaika Arora Father Death: અનિલ મેહતાના મૃત્યુનું કારણ આવ્યું સામે, મરતાં પહેલા મલાઈકા-અમૃતા સાથે વાત કરી કહ્યું, હું હવે થાકી ગયો છું...Malaika Arora Father Death:અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા 65 વર્ષીય અનિલ મેહતાની આત્મહત્યાના સમાચારથી બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. તેવામાં સામે આવ્યું છે કે મરતાં પહેલા અનિલ મેહતાએ પોતાની બંને દીકરીઓને કોલ કર્યો હતો.
और पढो »



Render Time: 2025-02-13 21:56:50