ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાત

Gujarat Politics समाचार

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાત
ગાંધીનગરગાંધીનગર સરકારભાજપ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

BJP Gujarat : ભાજપના સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી..ગુજરાતના ચોથા નાણા પંચના અધ્યક્ષ બન્યા યમલ વ્યાસ..નવી જવાબદારી મળતા સાથે ભાજપના પ્રવક્તા અને સભ્ય તરીકે આપવું પડશે રાજીનામું

10 નવેમ્બરથી આ જાતકોને થશે ભાગ્યોદય, પાપી ગ્રહ કેતુ બદલશે ચાલ, દરેક કામમાં મળશે સફળતાBeauty Careદૈનિક રાશિફળ 4 નવેમ્બર: આજે તમને કાર્યક્ષેત્ર અને ધંધામાં ભાગ્યનો સાથ મળી શકે છે, વાંચો તમારું આજનું રાશિફળ

ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ભાજપના મુખ્ય પ્રવક્તાને લોટરી લાગી છે. યમલ વ્યાસને ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. જેને પગલે ભાજપ મુખ્ય પ્રવક્તા માટે કોઈ નવા નેતાને જવાબદારી સોંપી શકે છે. નાણાપંચનું અધ્યક્ષ પદ એ બંધારણીય હોદ્દો હોવાથી વ્યાસે ભાજપના પ્રવક્તા પદેથી રાજીનામું આપવું પડશે. જણાવી દઈએ કે, જ્યારે 16 મું નાણાપંચ ગુજરાત આવ્યું હતું ત્યારે ભાજપ પક્ષ તરફથી યમલ વ્યાસ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાણાપંચ બાબતે સરકાર સક્રિય ન હતી. જેના પગલે છેલ્લા પાંચ વર્ષથી આ પદ ખાલી હતું. અગાઉ ભરત ગરીવાલ નાણા પંચના અધ્યક્ષ હતાં. નાણાપંચની રચનાને લઈને તાજેતરમાં આ મામલે સરકારમાં ચર્ચા થઈ હતી. આ નિમણૂક બાદ રાજ્ય સરકારની પેન્ડિંગ કરોડોની ગ્રાન્ટને મંજૂરી મળી શકે છે. ગુજરાતનાં ચીફ સેક્રેટરી રાજકુમાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપવામાં આવી છે. નાણાપંચ દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાં ફાળવવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ગાંધીનગર ગાંધીનગર સરકાર ભાજપ યમલ વ્યાસ ફાઇનાન્સ કમિશન નાણાપંચ નાણાપંચ અધ્યક્ષ BJP Gujarat BJP BJP Leader Yamal Vyas Finance Commission Chairman Bhupendra Patel ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »

ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે પાક નુકસાનીમાં કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિયાગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે પાક નુકસાનીમાં કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિયાGujarat Farmers : વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ સહાયની થઈ મોટી જાહેરાત... ખેડૂતો માટે ૧૪૧૯.૬૨ કરોડની સહાયના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી....
और पढो »

IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી, બનશે GPSCના નવા ચેરમેનIPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી, બનશે GPSCના નવા ચેરમેનIPS હસમુખ પટેલને રાજ્ય સરકારે ફરી એકવાર મોટી જવાબદારી સોંપી છે. IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવ્યા છે. ત્યારબાદ હસમુખ પટેલે કહ્યું હતું કે ખુબ જ મોટી જવાબદારી છે. તટસ્થતાથી કામ કરીશું. 11 નવેમ્બરે ચાર્જ સંભાળીશ. તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પણ છે.
और पढो »

ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટDiwali 2024 : દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ
और पढो »



Render Time: 2025-02-13 07:01:04