ભારતના આ રાજ્યોમાં જળસંકટ! પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટ

Water Crisis समाचार

ભારતના આ રાજ્યોમાં જળસંકટ! પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટ
Water ProblemWater Crisis In DelhiWater Isue In Uttar Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Water Crisis: એકતરફ અડધું ભારત ભીષણ ગરમી અને કાતિલ લૂના કારણે હેરાન-પરેશાન છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ તે પાછું ખેંચાતા તે રાજ્યોમાં પણ બફારાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.

એકતરફ અડધું ભારત ભીષણ ગરમી અને કાતિલ લૂના કારણે હેરાન-પરેશાન છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ તે પાછું ખેંચાતા તે રાજ્યોમાં પણ બફારાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. Monsoon 2024 PredictionHealth Care Tipsનવી દિલ્લી , ઉત્તર પ્રદેશ , મહારાષ્ટ્ર માં જળસંકટ ભીષણ ગરમી અને લૂના કારણે અડધું ભારત ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠ્યું છે... તો દેશના ત્રણ રાજ્યોમાં જળસંકટ ે લોકોની મુશ્કેલી વધારી દીધી છે....

આ સ્થિતિ દેશના 3 રાજ્યોની છે...જે તે સાબિત કરવા માટે પૂરતી છે કે પાણી ના હોય તો શું હાલત થાય? એકતરફ અડધું ભારત ભીષણ ગરમી અને કાતિલ લૂના કારણે હેરાન-પરેશાન છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ તે પાછું ખેંચાતા તે રાજ્યોમાં પણ બફારાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ સ્થિતિની વચ્ચે ઘરમાં પીવાનું કે વપરાશનું પાણી ન હોય તો? આ સવાલ જ ડરામણો છે. પરંતુ આવી સ્થિતિનું નિર્માણ દેશના 3 રાજ્યોમાં થયું છે.

સૌથી પહેલાં આપણે વાત કરીશું મહારાષ્ટ્રના નાશિકની. આ દ્રશ્યો પેઠ ચોલમુખ ગામના છે. અહીંયા ભીષણ ગરમીના કારણે દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામમાં કૂવો આવેલો છે પરંતુ તેમાં નહિવત પાણી બચ્યું છે. જેમાંથી પાણી ભરવા માટે મહિલાઓને કલાકો સુધી બેસી રહેવું પડે છે. એક મહિલા તો જીવના જોખમે દોરડાની મદદથી કૂવામાં ઉતરીને વાટકાની મદદથી પાણી ભરી રહી છે.

નાશિકના ચોલમુખ ગામ કરતાં પણ ખરાબ સ્થિતિ બુંદેલખંડના છતરપુરમાં સર્જાઈ છે. કેમ કે અહીંયા મોટાભાગનો વિસ્તાર પહાડી પ્રદેશ છે. ઘર સુધી નળ કે પાઈપલાઈન પહોંચી નથી. જેના કારણે અહીંયાના લોકો પહાડોમાંથી આવતાં પાણીના સહારે જીવન પસાર કરી રહ્યા છે. દૂર-દૂર પહાડો પરથી નીચે ઉતરીને પાણી ભરવા જવું પડે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો પહાડોમાંથી આવતાં પાણીને વાસણમાં ભરી રહ્યા છે. મહિલાઓને પીવાના પાણી અને વપરાશના પાણી માટે રઝળપાટ કરવી પડે છે.

નવી દિલ્લીના અનેક વિસ્તારો પણ ભારે ગરમીની સાથે જળસંકટની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. રોજ સવારે ઉઠીને લોકો હાથમાં જ વાસણ આવે તે લઈને ટેન્કરની રાહ જોઈને બેસી જાય છે. ટેન્કર આવતાં જ લોકો પાણી માટે જાણે યુદ્ધમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. હાલ તો આ 3 રાજ્યના આ વિસ્તારોની સ્થિતિ સૌથી કફોડી છે. જો હજુ પણ વરસાદ નહીં પડે તો અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે... ત્યારે લોકો ઈન્દ્ર દેવને પ્રસન્ન થવા અને મન મૂકીને વરસવાની પ્રાર્થના કરી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Water Problem Water Crisis In Delhi Water Isue In Uttar Pradesh Water Crisis In Maharastra Summer Monsoon Weather પાણીની સમસ્યા જળસંકટ પાણીની પોકાર પાણીની તંગી ઉત્તર પ્રદેશ દિલ્લી મહારાષ્ટ્ર પીવાનું પાણી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદપહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »

મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળમોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »

લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોલ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
और पढो »

કોઈપણ સપનું ચમત્કારથી પૂરું થતું નથી! મહેસાણાના મયુર બારોટે એ સાબિત કરી બતાવ્યું કે....કોઈપણ સપનું ચમત્કારથી પૂરું થતું નથી! મહેસાણાના મયુર બારોટે એ સાબિત કરી બતાવ્યું કે....કોઈપણ સપનું ચમત્કારથી પૂરું થતું નથી. સપનાને સાચા કરવા માટે દ્રઢ સંકલ્પ અને આકરી મહેનત કરવી પડે છે. આ વાક્યને મહેસાણાના એક સામાન્ય પરિવારથી આવતા મયુર બારોટ એ સાબિત કરી બતાવ્યું છે. મયુરે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ઓલ ઇન્ડિયા 11 મો રેન્ક હાસિલ કર્યો છે. આ પાછળનું ક્રેડિટ તે પોતાના પત્નીને આપે છે.
और पढो »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »



Render Time: 2025-02-13 18:21:12