ગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
ક્ષત્રિય સમાજની મહિલાઓ સંકલન સમિતિ પર આક્ષેપો લગાવી રહી છે. હવે પારણા કર્યા બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબાનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. પદ્મિનીબાએ સંકલન સમિતિ પર સાઈડલાઈન કરવાના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણીને પગલે હાલ રાજ્યભરમાં માહોલ ડહોળાયો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે મેદાન-એ-જંગમાં ઉતરી ગયો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ સંકલન સમિતિ પર આક્ષેપો લગાવી રહી છે. હવે પારણા કર્યા બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબાનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. પદ્મિનીબાએ સંકલન સમિતિ પર સાઈડલાઈન કરવાના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Kshatriya Rajput Rupala Controversy Parshottam Rupala Controversy Parshottam Rupala Vs Kashatriya Samaja Parshottam Rupala Statement On Kshatriya Samaj Parshottam Rupala Vivad Mahipal Singh Makrana Mahipal Singh Makrana Jalore Mahipal Singh Makrana New Video Mahipal Singh Makrana Karni Sena Padminiba Vala Video Padminiba Vala Rajkot Padminiba Vs Jayrajsinh Jadeja Gujarat Tak Official Local Gujarati News પદ્મિનીબા વાળા પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય રાજપૂત રૂપાલા વિવાદ પરષોત્તમ રૂપાલા વિવાદ પરષોત્તમ રૂપાલા વિ ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર નિવેદન પરષોત્તમ રૂપાલા વિવાદ મહિપાલસિંહ મકરાણસિંહ માકરપાલસિંહ મકરાણા મકરાણા વિડિયો પાલ સિંહ મકરાણા કરણી Sena Padminiba Vala Video Padminiba Vala Rajkot Padminiba Vs Jayrajsinh Jadeja Gujarat Tak Official Local Gujarati News પદ્મિનીબાવાળા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતરૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
और पढो »
હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મોટી સભામાં રૂપાલાને 19 એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આંદોલન પાર્ટ-2 શરૂ થશે.
और पढो »
બાપુઓ બોલ્યાં છે એવું કરશે તો ભાજપને લોકસભામાં નુકસાન નક્કી! આંદોલન પાર્ટ-2 શરૂLoksabha Election 2024: રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ શાંત પડતો જ નથી પરિણામે ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજીત બેઠકમાં કોઇ સમાધાન થઇ શક્યુ ન હતું. ક્ષત્રિય સંકલન સમિતીએ એવી જાહેરાત કરી છેકે, રામનવમીથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ ધમધમતુ થશે.
और पढो »
Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »
Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
और पढो »