Crime News પહેલા પતિ સાથે છૂટાછેડા બાદ મેટ્રિમોનિયલ સાઈટ પરથી જીવનસાથી શોધનારી પત્નીને મળી મોતની સજા... બીજા પતિએ ત્રાસ આપતાં પત્નીનો આપઘાત... પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને શેતાન પતિ ગિરીરાજ શર્માની કરી ધરપકડ
Crime News પહેલા પતિ સાથે છૂટાછેડા બાદ મેટ્રિમોનિયલ સાઈટ પરથી જીવનસાથી શોધનારી પત્નીને મળી મોતની સજા... બીજા પતિએ ત્રાસ આપતાં પત્નીનો આપઘાત...
પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ તેના માતાને મેસેજ કરીને દવા ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જે બાબતની જાણ પોલીસ ને કરતા પોલીસ એ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે અને પુરાવા એકત્ર કરીને વધુ તપાસ શરું કરી છે.
Suicide Case Crime News અમદાવાદ પરિણીતાનો આપઘાત આત્મહત્યા મેટ્રેમોનિયલ સાઈટ જીવનસાથીની શોધ છુટાછેડા Matrimonial Site Jeevansathi Wife Suicide Sucide Note ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તકના આવે પોલીસ શું કામ તમારા ઘરે... હા પણ તમારા ઘરના બારણે પોલીસ પહોંચે તો ચોંકતા નહીં. જો તમે પણ તમારી કોઈ પ્રોપર્ટી ભાડે આપી છે અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં ચૂકી ગયા છો તો ગુજરાત પોલીસ તમારા બારણે ટકોરા મારી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ ચોંકી ગઈ છે.
और पढो »
પાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરાયા, મંદિરમાં પોલીસ કાફલો તૈનાતPavagadh Temple : શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ... પાવાગઢ મંદિરમાં તસ્કરોએ માતાજીના દાગીના ચોરવાનો પ્રયાસ કર્યો, પોલીસ CCTVની મદદથી તપાસ શરૂ કરી
और पढो »
Vastu Tips: ઘરમાં સીડીઓ નીચે ભૂલથી ન મૂકશો આ 5 વસ્તુઓ, નહીં તો થઈ જશો કંગાલ!Vastu Tips for Stairs: શું તમે જાણો છો કે તે 5 વસ્તુઓ કઈ છે જેને ભૂલથી પણ ઘરની સીડીની નીચે ન રાખવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો વિનાશ ઘરમાં દસ્તક દેતા વાર નથી લાગતી.
और पढो »
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...Business News: જે સમયે 19 મે 2023 ના રોજ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે 3.56 કરોડ મૂલ્યની 2000 રૂપિયાની નોટ ચલણમાં હતી. 31 ઓક્ટોબર, 2024 ના રોજ કારોબાર બંધ થવા પર તેનો આંકડો ઘટીને 6,970 કરોડ રૂપિયા રહી ગયો હતો
और पढो »
Israel-Iran: રાતોરાત પ્લાનિંગ, ફોન પર OK થતા જ ઈઝરાયેલે 2.30 વાગે કરવા માંડ્યા ધડાકા, ઈનસાઈડ સ્ટોરીઆ મહિનાની શરૂઆતમાં ઈરાને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ત્યારથી આખી દુનિયામાં બેચેની હતી કે ઈઝરાયેલ આ હુમલાનો કેવો જવાબ આપશે. આખરે એ દિવસ આવી ગયો કે જ્યારે ઈઝરાયેલે ઈરાનમાં ઘૂસીને તેના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો અને દેખાડી દીધુ કે તે ઈરાનમાં જ્યારે ઈચ્છે ત્યારે હુમલો કરી શકે છે.
और पढो »
આ લગ્ન કંકોત્રીએ તો ભારે કરી! બટેંગે તો કટેગેં, રામ મંદિર અને નેતાઓના ફોટા...શું હતો મેસેજ?ભાવનગર જિલ્લામાં આચાર્ય જનક એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નના શુભ પ્રસંગમાં કંકોત્રી પર આ બટોગે તો કટોગે સૂત્ર લગાવવામાં આવ્યુ છે, જેમાં પ્રધાનમંત્રી અને યોગી આદિત્યનાથ નો ફોટો પણ કંકોત્રીમાં છાપવામાં આવ્યો છે.
और पढो »