Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
પેરાસિટામોલ ને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવ માં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવ ને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.દૈનિક રાશિફળ 27 સપ્ટેમ્બર: મિથુન રાશિ માટે આજે સિદ્ધિનો દિવસ છે સમયનો લાભ લઈ લેવો, વાંચો આજનું રાશિફળAmbalal Patel forecastWeather Forecastવા તાવ રણમાં અચાનક ફેરફાર થાય તો નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યા તો થઈ જ જાય છે.
તાવમાં મોટાભાગે પેરાસિટામોલ લેવાનું ચલણ છે. પરંતુ તાવને દવા વિના પણ મટાડી શકાય છે. જેમકે તાવ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીતા રહો, દિવસ દરમિયાન હર્બલ ટી જેવા પીણા પીવા જેથી શરીર હાઈડ્રેટ રહે. આદુ કે પિપરમિંટની ચા પીવાથી પણ આરામ મળે છે.આ સિવાય તાવ આવે ત્યારે દર્દીના માથા, કાંડા અને ગરદન પર ઠંડા પાણીના પોતા મુકવાથી પણ આરામ મળે છે. તેનાથી શરીરનું ટેંપરેટર પણ ઓછું થાય છે. તાવ આવે ત્યારે દર્દીએ હુંફાળા પાણીથી નહાવું જોઈએ. આ બધું જ કરવાની સાથે શરીરને વધુને વધુ આરામ આપો.
Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળશે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Shani Margi 2024: શનિ માર્ગી થઈ બનાવશે શશ રાજયોગ, 5 રાશિઓ થશે માલામાલ, છલકાશે તિજોરીઆજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક વર્ષમા 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ધાર્મિક સ્થળફરી થયું બિહારીઓનું અપમાન! બંગાળમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટAncient Seed'મરી જઈશું! પણ ભીમનગર ખાલી નહીં કરીએ'! 700 કરોડની જમીન બિલ્ડરને આપવાનો તખતો...
Fever Medicine Get Rid Of Fever Without Medicine Fever Paracetamol Drug Quality Test Fake Drugs Health Tips Pharma Companies Paracetamol Alternatives Get Rid Of Fever In 24 Hours How To Reduce Fever At Home Adults Child How To Get Rid Of Fever Fast At Home Reduce Fever Naturally At Night Viral Fever તાવ વાયરલ ફીવર તાવની દવાઓ પેરાસિટામોલ ઘરેલુ ઈલાજ દવા વિના તાવ મટાડવા શું કરવું Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું દાંતના ખતરનાક કીડાને પણ સારવાર વિના ભગાડી શકે છે આ સફેદ પથરો?શું તમને પણ દાંતમાં કડતર થાય છે? શું તમને પણ દાંતમાં જરા પાણી પીવાથી પણ થાય છે જણજણાટી? તો આ સફેદ પથરો તમારી સમસ્યા કરી શકે છે દૂર...
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક કામમાં મળશે સફળતાGuru Gochar 2024: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે. તેવામાં ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ મળી શકે છે.
और पढो »
ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »
આ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળી53 Medicines Failed : શું તમે પેરાસિટામોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે ફ્લૂકોનાઝોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે પલ્મોસિલ ગોળી ખાઈ રહ્યા છો? શું તમે ગ્લાઈમેપિરાઈડ દવા લઈ રહ્યા છો? શું તમે ક્લેવમ 625 નામની ગોળી લઈ રહ્યા છો? જો, તેનો જવાબ હા છે... તો તે તમારા માટે મોટા ખતરાની ઘંટી છે.
और पढो »