Ahmedabad New Bridge : અમદાવાદમાં એક નવો બ્રિજ આવી રહ્યો છે, આ બ્રિજ આવવાથી શહેરના 65 હજાર લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી બની જશે
Negative Thoughts: જીવનમાં સફળ અને સમૃદ્ધ થવું હોય તો આ 5 Negative વાતો ક્યારેય ન બોલવી, આ ફેરફાર બદલી દેશે તમારી Lifevenus and sun ki yuti 2024lucky zodiac sign અમદાવાદ માં સૌથી વધુ વકરતી સમસ્યા એટલે ટ્રાફિક. અમદાવાદ માં ટ્રાફિકની સમસ્યા દૂર થતી જ નથી. આવામાં અમદાવાદ ના સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનવા જઈ રહ્યો છે. સાબરમતી અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે 250 કરોડના ખર્ચે બનનાર બેરેજ કમ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેનાથી રોજ 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશે. 73.
સાબરમતી મેટ્રો સ્ટેશનનજીકથી કેમ્પ સદર બજાર વચ્ચેનો બેરેજ કમ ફૂટપાથ સાથેનો ઓવરબ્રિજ વર્ષ 2026 માં તૈયાર થઈ જશે. આ બ્રિજથી રોજ અહીથી પસાર થતા 65 હજાર વાહનોને સીધો ફાયદો થશે.હાલ એરપોર્ટ જવા માટે પશ્ચિમના વાહન ચાલકો સુભાષ બ્રિજ આરટીઓ, ડફનારા થઈ પૂર્વ વિસ્તારમાં હાસોલ કોતરપુર થઈને એરપોર્ટ જાય છે. ઓવરબ્રિજ બન્યા બાદ સીધા જ એરપોર્ટ જઈ શકાશે.
ચોમાસા બાદ આ બ્રિજનું કામ શરૂ થઈ જશે. ત્યા સુધીમાં બેરેજના ટેન્ડરને પણ ફાઈનલ કરી દેવાશે. બંને કામ ચોમાસા પછી સોંપવામાં આવશે. આ સાથે જ પશ્ચિમ ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વ કેમ્પ સદર બજારના બંને રોડને જોડતા બેરેજ કમ ઓવરબ્રિજ પાછળ 250 કરોડના ખર્ચનો અંદાજ મૂકાયો છે. કોર્પોરેશન તરફથી ફેઝ-2 અંતર્ગત રિવરફ્રન્ટની વોલ બનાવવાનું કામ ગત 15 મી માર્ચ 2024 સુધી શરૂ કરાયું હતં. આગામી 2026 સુધી બેરેજ કમ ઓવરબ્રિજું કામ પૂરુ થઈ જશે.
New Bridge Traffic Alert Vehicles અમદાવાદ નવો બ્રિજ ટ્રાફિકની સમસ્યા વાહનચાલકોને ફાયદો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો રદTrains Cancel : સાણંદ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળ થી દોડતી/પસારથતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
और पढो »
લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબરડેરી દ્વારા પશુપાલકોને...
और पढो »
અમદાવાદમાં પ્રવેશતા જ થશે ઈટલી અને સ્પેન જેવો અનુભવ; આ 7 જગ્યાએ બનશે સિટી એન્ટ્રી ગેટઅમદાવાદ શહેરમાં આવતાં મુલાકાતીઓ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે આગવી ઓળખ ઉભી થાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતાં મુખ્ય માર્ગો ઉપર વર્ષ 2024-2025 માં બજેટમાં આવરી લીધેલા કામો પૈકી અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ “સીટી એન્ટ્રી ગેટ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે.
और पढो »
અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદોGujarat Govt News: ગુરાજ્ય સરકાર કાળો જાદુ અને તાંત્રિક વિધિઓને રોકવા માટે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરશે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા જવાબમાં આ માહિતી આપી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની પીઆઈએલ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
और पढो »
આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારેWeather Updates : આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાનની આગાહી... અમદાવાદમાં પણ પડી શકે છે ભારે વરસાદ... છેલ્લા 24 કલાકમાં 51 તાલુકામાં નોંધાયો વરસાદ...
और पढो »
નવુ ટુરિઝમ હબ બનશે ઉત્તર ગુજરાતનો આ ડેમ, પહાડીઓ વચ્ચે બનશે કાચનો પુલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ઝાંખુ પડશેDharoi Dam Development Project તેજસ દવે/મહેસાણા : ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ અહી વિકાસકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
और पढो »