ગુજરાતના આ શહેરમાં બન્યું દક્ષિણ ભારતના મંદિરો જેવું અદભૂત જૈન મંદિર, PHOTOs

Jain Temple समाचार

ગુજરાતના આ શહેરમાં બન્યું દક્ષિણ ભારતના મંદિરો જેવું અદભૂત જૈન મંદિર, PHOTOs
Jineshwar Dham Pran Pratishtha MahotsavShri Parshva Prem 24 Jineshwar Dham Pran PratishtPran Pratishtha Mahotsav
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 7 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Jineshwar Dham Pran Pratishtha Mahotsav : ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ પાસે આવેલા રાંચરડા ગામ નજીક દક્ષિણ ભારતીય મંદિરોની શૈલીમાં જૈન દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે. રાંચરડા ગામ નજીક નિર્માણાધિન દેરાસરમાં 45 થી વધુ નક્શીકામ કરેલા થાંભલા જોવા મળે છે, તો અંદરની છત પર અદભૂત કોતરણી કામ થયું છે.

ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ પાસે આવેલા રાંચરડા ગામ નજીક દક્ષિણ ભારતીય મંદિરોની શૈલીમાં જૈન દેરાસર નું નિર્માણ થઈ રહ્યું છે. રાંચરડા ગામ નજીક નિર્માણાધિન દેરાસરમાં 45 થી વધુ નક્શીકામ કરેલા થાંભલા જોવા મળે છે, તો અંદરની છત પર અદભૂત કોતરણી કામ થયું છે. 4 ગુરુ ભગવંતોની સ્મૃતિમાં સુંદર ગુરુ મંદિર પણ નિર્માણ પામ્યું છે, સંગેમરમરનાં પાષાણનું દક્ષિણી શૈલી નું કલા કૃતિ યુક્ત આ પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વર ધામ અમદાવાદનાં ઐશ્વર્ય સમાન છે.

Nostradamus Prediction: નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર તમારા માટે કેવું રહેશે વર્ષ 2025 ? આ 6 રાશિઓ તો નવા વર્ષમાં બનશે કરોડપતિ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jineshwar Dham Pran Pratishtha Mahotsav Shri Parshva Prem 24 Jineshwar Dham Pran Pratisht Pran Pratishtha Mahotsav શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામ જિનેશ્વરધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રતિષ્ઠા મહોત્સવ જૈન મંદિર જૈન દેરાસર રાંચરડા ગામ આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ જૈન શાસ્ત્ર દક્ષિણી શૈલી Rancharada Village Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે તેવો નજારોગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે તેવો નજારોAsias Biggest Urban Forest : બે મહિનામાં સુરતની અંદર સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ લોકો માટે ખુલ્લું મુકાશે. સુરત શહેરમાં ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક’ પ્રોજેક્ટ જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવવા માટે મોખરાનું પગલું છે
और पढो »

ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશેગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશેGujarat Water Metro Project: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના સુરત શહેરમાં વોટર મેટ્રો બનાવવા જઈ રહી છે... સુરતમાં વૉટર મેટ્રો શરૂ કરવાની વિચારણા... કોચીની ટીમ આજે સુરતમાં કરશે સર્વે... બે સભ્યોની ટીમ કોઝ-વે ખાતે પહોંચી..
और पढो »

ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોરઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોરNew Bridge For North Gujarat : સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ... અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઇસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા બનશે બ્રિજ... મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ.145 કરોડની ફાળવવાની મંજૂરી આપી
और पढो »

ગુજરાતના આ જિલ્લામાં એક મહિનામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!ગુજરાતના આ જિલ્લામાં એક મહિનામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!મહેસાણામાં એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપની સ્થિતિ સર્જાઈ છે. ગત સપ્ટેમ્બર મહિનામાં 40 જેટલા શિશુઓના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડતું થયુ છે. 40 શિશુના મોતના ઓછું વજન, સગર્ભાની વહેલી પ્રસૂતિને કારણે શિશુના મોતના કારણો સામે આવ્યાં છે. બાળ મરણ રોકવા આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.
और पढो »

ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »

આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીઆ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »



Render Time: 2025-02-13 19:53:24