Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટ

Violence In Relationship समाचार

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટ
Relationship TipsPhysical ViolencePhysical Abuse In Relationship
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 146%
  • Publisher: 63%

Violence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસા નો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટઆ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસા નો શિકાર થઈ રહી છે.Guru nakshatra gochar

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO નો એક નવો રિપોર્ટ સામે આવી છે જેમાં દુનિયાભરમાં યુવતીઓ સાથે થતી હિંસાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. WHO ના આ રિપોર્ટ અનુસાર 15 થી 19 વર્ષની દર 4 માંથી 1 યુવતી તેના રિલેશનશિપમાં શારીરિક કે માનસિક હિંસાનો શિકાર થાય છે. - સંબંધોમાં સ્વીકાર્ય અને અસ્વીકાર્ય વ્યવહારને લઈને પણ પહેલાથી જ સ્પષ્ટ અને અટલ મર્યાદાઓ નક્કી કરી લેવી જોઈએ. સંબંધોની શરૂઆતમાં જ જો પોતાની મર્યાદાઓ નક્કી કરી લો છો તો પાર્ટનર તરફથી હિંસાની ઘટના ઓછી બને છે.- નજીકના મિત્રો અને પરિવાર સાથે સંવાદ જાળવી રાખો. પોતાના સંબંધોની સમસ્યાઓ વિશે ચર્ચા કરતા રહો. જેથી તેઓ તમને અપમાનજનક સંબંધોને ઓળખવામાં મદદ કરી શકે અને સંબંધો ક્યારેય છોડવા તે અંગે સલાહ પણ આપી શકે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Relationship Tips Physical Violence Physical Abuse In Relationship Physical Abuse With Girl સંબંધોમાં હિંસા રિલેશનશીપની ટીપ્સ શારીરિક હિંસા સંબંધોમાં શારીરિક શોષણ છોકરી સાથે શારીરિક હિંસા હિંસા ઘરેલુ હિંસા Physical Violence Against Women Violence Domestic Violence WHO WHO Report On Violence In Relationship Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »

Kutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજKutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજPM Modi Wishes On Kutch New Year : પ્રધાનમંત્રી દર વર્ષે અષાઢી બીજે આવતા કચ્છીઓના નવા વર્ષ માટે તેઓને શુભેચ્છાઓ પાઠવે છે, આ વર્ષનો તેમનો કચ્છીઓ માટેનો સંદેશો ખાસ છે
और पढो »

આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધઆજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધAhmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે
और पढो »

Health Tips: આયુર્વેદ અનુસાર દેશી ઘી સહિત 8 વસ્તુઓ અમૃત સમાન, શરીરની નબળાઈ દુર કરી વધારે છે શક્તિHealth Tips: આયુર્વેદ અનુસાર દેશી ઘી સહિત 8 વસ્તુઓ અમૃત સમાન, શરીરની નબળાઈ દુર કરી વધારે છે શક્તિHealth Tips:આયુર્વેદમાં કેટલાક ખાસ પદાર્થોને અમૃત તુલ્ય કહેવામાં આવ્યા છે. આ વસ્તુઓ શરીરને અનેક ગણો ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીર શક્તિશાળી બને છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જે શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે.
और पढो »

પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગપાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રી મંડળનું વિસ્તતરણ ક્યારે થશે તે નક્કી નથી.
और पढो »

Tulsi Water: 30 દિવસ સુધી રોજ તુલસીનું પાણી પીવાથી શરીરની થઈ જશે કાયાપલટ, જાણો સ્વાસ્થ્ય લાભો વિશેTulsi Water: 30 દિવસ સુધી રોજ તુલસીનું પાણી પીવાથી શરીરની થઈ જશે કાયાપલટ, જાણો સ્વાસ્થ્ય લાભો વિશેTulsi Water Benefits: તુલસીનું પાણી શરીરને પોષણ આપે છે અને મનેને શાંત કરે છે. તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે જેના કારણે વારંવાર વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. આ સિવાય તુલસીના પાણીનું સેવન 1 મહિના સુધી નિયમિત કરવામાં આવે તો શરીરમાં કેવી અસર થાય છે તે પણ જાણી લો.
और पढो »



Render Time: 2025-02-13 09:38:23