ગુજરાતના આ શહેરમાં તમારી પ્રોપર્ટી હોય તો સાચવજો, ખોટા દસ્તાવેજ બનાવીને છેતરવાનું કૌભાંડ પકડાયું

Property Scam समाचार

ગુજરાતના આ શહેરમાં તમારી પ્રોપર્ટી હોય તો સાચવજો, ખોટા દસ્તાવેજ બનાવીને છેતરવાનું કૌભાંડ પકડાયું
RajkotFake DocumentProperty Owner
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 115%
  • Publisher: 63%

Rajkot Property Scam : રાજકોટના સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજના આધારે ચાલતું પ્રોપર્ટી કૌભાંડ પકડાયું છે, જેમાં મૂળ માલિકના નામ જ બદલી દેવાતા હતા, 40 વર્ષ કે તેથી જૂની પ્રોપર્ટીમાં કરાતા હતા આ કૌભાંડ

shukra shani yuti

Shukra Shani Yuti: વર્ષ 2025 માં શનિ-શુક્ર બનાવશે અદ્ભુત સંયોગ, 5 રાશિવાળા ખૂબ પ્રગતિ કરશે, આવકમાં ગજબનો ઉછાળો આવશેhigh blood pressureરાજકોટમાં અસલી કચેરીમાં નકલીનો ખેલ!..જી.હા સબ રજિસ્ટાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજનું કૌભાંડ સામે આવ્યું. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જયદીપ ઝાલા સહિતના 3 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. જયદીપ ઝાલા કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો.

રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવી જમીન માલીક બદલી દેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં ઓપરેટરો દ્વારા 40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજોમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા તો કેટલાકમાં તો માલિકો જ બદલાવી દેવાયા હતા. પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી. જૂઓ કેવી રીતે આચર્યું કૌભાંડ અમારા આ રિપોર્ટમાં..

ઓપરેટર જયદીપ ઝાલા અને તેના મળતિયાએ નકલી દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ આચર્યાની મંગળવારે સાંજે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરાતાં જ પીઆઇ ભાર્ગવ ઝનકાંતે જયદીપને બોલાવતા જયદીપ સ્કૂટર લઇને પોલીસ મથકે પહોંચ્યો હતો. પાર્કિંગમાં પાર્ક કરાયેલા સ્કૂટરની ડેકી પોલીસે ખોલતાં જ અંદરથી દારૂની એક બોટલ અને રૂ.1,17,800 રોકડા મળી આવ્યા હતા. જોકે અન્ય આરોપીઓ હર્ષ સાહોલિયાના રહેઠાણ પર દરોડો કરતા હર્ષ ફરાર થઇ ગયો હતો પરંતુ તેના ઘરમાંથી સ્ટેમ્પ પેપર, જિલ્લા કલેકટર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીના રબ્બર સ્ટેમ્પ મળી આવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot Fake Document Property Owner રાજકોટ પ્રોપર્ટી કૌભાંડ બોગસ દસ્તાવેજ અસલી નકલીનો ખેલ સબ રજિસ્ટ્રાર ઓફિસ નકલી દસ્તાવેજ કૌભાંડ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે તેવો નજારોગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે તેવો નજારોAsias Biggest Urban Forest : બે મહિનામાં સુરતની અંદર સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ લોકો માટે ખુલ્લું મુકાશે. સુરત શહેરમાં ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક’ પ્રોજેક્ટ જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવવા માટે મોખરાનું પગલું છે
और पढो »

ગુજરાતના આ શહેરમાં બન્યું દક્ષિણ ભારતના મંદિરો જેવું અદભૂત જૈન મંદિર, PHOTOsગુજરાતના આ શહેરમાં બન્યું દક્ષિણ ભારતના મંદિરો જેવું અદભૂત જૈન મંદિર, PHOTOsJineshwar Dham Pran Pratishtha Mahotsav : ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ પાસે આવેલા રાંચરડા ગામ નજીક દક્ષિણ ભારતીય મંદિરોની શૈલીમાં જૈન દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે. રાંચરડા ગામ નજીક નિર્માણાધિન દેરાસરમાં 45 થી વધુ નક્શીકામ કરેલા થાંભલા જોવા મળે છે, તો અંદરની છત પર અદભૂત કોતરણી કામ થયું છે.
और पढो »

આ 5 છોડ તમારી બાલ્કનીમાં હશે તો, ડેન્ગ્યુવાળા મચ્છર આસપાસ પણ નહિ ભટકેઆ 5 છોડ તમારી બાલ્કનીમાં હશે તો, ડેન્ગ્યુવાળા મચ્છર આસપાસ પણ નહિ ભટકેMosquito Repellent Plants: આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મચ્છરોને આવતા તો અટકાવશે જ સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
और पढो »

આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીઆ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »

Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયતGuava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયતGuava: કેટલાક લોકોને જામફળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં જામફળ ખાવાથી તબિયત વધારે બગડે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ પાંચ સમસ્યા છે જેમાં જામફળ ખાવાનું ટાળવું જોઈએ.
और पढो »

ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશેગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશેGujarat Water Metro Project: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના સુરત શહેરમાં વોટર મેટ્રો બનાવવા જઈ રહી છે... સુરતમાં વૉટર મેટ્રો શરૂ કરવાની વિચારણા... કોચીની ટીમ આજે સુરતમાં કરશે સર્વે... બે સભ્યોની ટીમ કોઝ-વે ખાતે પહોંચી..
और पढो »



Render Time: 2025-02-13 17:06:36