મૃત્યુ બાદ અડધી સંપત્તિ પ્રજાને આપવાના કાયદાનું સમર્થન કરતા કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડા

Congress Leader समाचार

મૃત્યુ બાદ અડધી સંપત્તિ પ્રજાને આપવાના કાયદાનું સમર્થન કરતા કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડા
Sam PitrodaPropertyCongress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Sam Pitroda: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત દેશના લોકોની સંપતિના સર્વેની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ આ વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે, સર્વે બાદ સંપતિની ફરીથી વહેંચણી કરાશે. એવામાં કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

Varun Dhawan birthday special: ડાયરેક્ટર પિતાએ જ પુત્રને લોન્ચ કરવાની પાડી હતી ના, આવ્યો અને ચાલી ગયોદૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસ કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ મૃત્યુ બાદ લોકોની અડધી સંપતિ જનતાને આપી દેવાના કાયદાની વકીલાત કરી છે. પિત્રોડાનું આ નિવેદન રાહુલ ગાંધીના સંપતિના સર્વે અને તેની ફરીથી વહેંચણીના વાયદા વચ્ચે આવ્યું છે. આ એ જ નિવેદન છે , જેના પર પીએમ મોદીએ આકરા પ્રહારો કર્યા હતા.

સેમ પિત્રોડાએ એવું પણ કહ્યું કે, લોકો અમીર હોય તે બરાબર છે. પરંતુ કોઈ એટલું ધનાઢ્ય ન હોવાનું જોઈએ કે તેઓ સરકાર ચલાવે. આ સાથે સેમ પિત્રોડાએ અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે, અમેરિકામાં એક ઈનહેરિટન્સ ટેક્સ છે. જેમાં કોઈનું મૃત્યુ થાય તો તેની સંપતિમાંથી 55 ટકા સરકારના ખજાનામાં જમા થાય છે. જ્યારે 45 ટકા જ તેમના વારસદારોને મળે છે. મને આ યોગ્ય લાગે છે. સેમ પિત્રોડાનું આ નિવેદન ચર્ચામાં આવ્યું છે.

મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત દેશના લોકોની સંપતિના સર્વેની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ આ વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે, સર્વે બાદ સંપતિની ફરીથી વહેંચણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ ચૂંટણીલક્ષી વાયદા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓના મંગળસૂત્ર છીનવવા માંગે છે.ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યુંકે, સૈમ પિત્રોડાએ સંપત્તિનો સરવે અને ફરી વહેચણીની વાતો કરી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sam Pitroda Property Congress Bjp Money Your Wealth Should Go To Public સૈમ પિત્રોડા કોંગ્રેસના નેતા લોકસભા ચૂંટણી સંપત્તિ મૃત્યુ બાદ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત એસીબીમાં અપ્રમાણસર મિલકત બાબતે ગુનો નોંધાયો છે. નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી.
और पढो »

ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
और पढो »

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
और पढो »

16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
और पढो »

ઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવારઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવારUmesh Makwana : ભાવનગરમાં AAP ઉમેદવારના ફોર્મમાં વિસંગતતાનો મામલે ઉમેશ મકવાણા જવાબ રજૂ કરવા પહોંચ્યા હતા, જેના બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું છે
और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »



Render Time: 2025-02-13 23:32:57