સોમનાથે કહ્યું કે બ્રહ્માંડમાં નિશ્ચિતપણ એલિયન્સ હાજર છે અને બની શકે કે તેમની સભ્યતાઓ ભાત ભાતની રીતે વિકાસ કરી ચૂકી હોય. તેમનું આ નિવેદન એલિયન જીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આવ્યું છે. તેમણે કહ્યું કે એલિયન તેમને ખુબ રોમાંચિત કરે છે.
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, Photoslifestyleભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ના ચેરમેન એસ સોમનાથે હાલમાં જ એક પોડકાસ્ટમાં મોટું નિવેદન આપ્યું. આ પોડકાસ્ટમાં તેમણે એલિયન સભ્યતાઓની હાજરી પર ચર્ચા કરી.
પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાએ પોતાના પોડકાસ્ટ દરમિયાન જ્યારે સોમનાથને પૂછ્યું કે શું આપણા ગ્રહ પર એલિયન આવી ચૂક્યા છે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે આવું બિલકુલ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, બિલકુલ, મને તેમાં કોઈ શંકા નથી કે એલિયન આપણી ધરતી પર વિઝિટ કરી ચૂક્યા છે. પરંતુ મારી પાસે તેનો કોઈ પુરાવો નથી. એલિયન અસ્તિત્વમાં છે. જો તેઓ આપણા કરતા ટેક્નોલોજીમાં આગળ હશે તેઓ તમારા પોડકાસ્ટને સાંભળી રહ્યા હશે.
પોતાની વાતને આગળ વધારતા સોમનાથે કહ્યું કે, અત્યાધુનિક એડવાન્સ એલિયન સભ્યતાઓ કદાચ આપણને જોઈ રહી હોય કે આપણી આસપાસ ઉપસ્થિત પણ હોય, પરંતુ તેમના સ્તરની પ્રગતિ આપણા વર્તમાન વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષમતાથી અલગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે"1000 વર્ષ વધુ પ્રગતિ કરી ચૂકેલી એલિયન પ્રણાલીઓ હંમેશાથી અહીં રહી હશે." આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ઈસરો ચીફે એલિયન હોવાની વાત કરી છે. આ અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે એલિયન ધરતી પર વિઝિટ કરી ચૂક્યા છે. ઈસરો પ્રમુખનું આ નિવેદન તે સવાલોને વધુ ગાઢ બનાવે છે જે એ સમજવાનો પ્રયત્ન કરે છે કે શું વાસ્તવમાં આ વિશાળ બ્રહ્માંડમાં આપણે એકલા છીએ, કે પછી કોઈ અન્ય પણ છે જે આપણા અસ્તિત્વને જોઈ રહ્યા છે, કદાચ આપણા કરતા વધુ સમજદાર અને વિક્સિત છે.
Somnath Aliens Have Visited Earth Aliens On Earth Aliens ISRO Gujarati News World News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »
Sun Transit 2024: સૂર્યનું રાશિ પરિવર્તન 30 દિવસમાં મેષ સહિત આ 6 રાશિઓને કરી દેશે માલામાલ, થશે ધનનો વરસાદSun Transit 2024: ગ્રહોનો રાજા અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય 17 ઓક્ટોબરે તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેની અસર ઘણા ગ્રહો પર થવાની છે.
और पढो »
Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
और पढो »
નવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતPetrol Diesel Prices: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલાક રાજ્યોમાં ઘટી શકે છે, પરંતુ તે રાજ્યોને છોડી જ્યાં આચાર સંહિતા લાગી છે.
और पढो »
500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગJupiter And Shani Vakri 2024: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ અને ગુરૂ ગ્રહ દિવાળી પર વક્રી રહેશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »