બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી નીચે પડી

Kutch समाचार

બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી નીચે પડી
Kutch Borewell RescueKutch Borewell Rescue Latest UpdateGirl Trapped In Kutch Borewell
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 108%
  • Publisher: 63%

Rescue Operation : કચ્છના કંઢેરાઈમાં બોરવેલમાંથી ગરકાવ યુવતીનો જીવ બચાવવા જંગ યથાવત... સતત બીજા દિવસે રેસ્ક્યું ઓપરેશન ચાલુ... ગઈકાલે ખુલ્લા બોરવેલમાં ગરકાવ થઈ હતી 22 વર્ષીય યુવતી...

120 કલાક બાદ રાહુની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવ, સંપત્તિમાં બંપર વધારાના યોગdhanadhya yogaચ્છના ભૂજના કંઢેરાઈ ગામ બોરવેલમાં પડી ગયેલા યુવતીને બહાર કાઢવા માટે સતત મહેનત કરવામાં આવી રહી છે. યુવતી બોરવેલમાં પડી તેને 24 કલાક કરતા વધુ સમય થયો છે. 500 ફૂટ કરતા વધુ ઊંડા ખાડામાં ફસાયેલી યુવતીને કાઢવા માટે સ્થાનિક તંત્ર ખડેપગે છે. NDRF, SDRF, સેના, ડિઝાસ્ટર, ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. મોડી રાત્રે યુવતીને બહાર કાઢવાના સઘન પ્રયાસો થયા હતા.

ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં 22 વર્ષીય યુવતી પડી જવાનો મામલાને 30 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. રેસ્ક્યુ ટીમો સતત 24 કલાકથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. યુવતી હજી પણ 30 કલાકથી વધુ સમયથી બોરવેલમાં ફસાયેલી છે. તે 540 ફૂટ ઉંડા બોરવેડમાં ખાબકી હતી. જેના બાદ NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.ચાલુ રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે એક દિલધડક ઘટના બની હતી.

ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી જવાની ઘટના બની છે. રેસ્ક્યુ ટીમો સતત 28 કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. યુવતી હજુ પણ બોરવેલમાં ફસાયેલી છે. યુવતી હવે 300 ફુટ અટકેલી છે. NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે તેવું પ્રાંત અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું.

યુવતીની પરિસ્થતિ અંગે તેમણે જણાવ્યું કે, તે હજુ પણ અનકોન્સીયસ છે. યુવતી બોરવેલની અંદર હજુ ઊંડી ન જાય તે માટે નીચેથી સપોર્ટ આપી અને એલ હુક બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રોબોટ દ્વારા પણ કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ સફળતા મળી ન હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kutch Borewell Rescue Kutch Borewell Rescue Latest Update Girl Trapped In Kutch Borewell Girl Trapped In Kutch Borewell Rescue Borewell Rescue Live Indira Borewell Trapped Girl Trapped In 500 Feet Deep Borewell Gujarat News Latest News Breaking News કચ્છ કચ્છ બોરવેલ રેસ્ક્યૂ કચ્છ બોરવેલ રેસ્ક્યૂ લેટેસ્ટ અપડેટ કચ્છ બોરવેલમાં યુવતી ફસાઈ કચ્છ બોરવેલમાં યુવતી ફસાતા રેસ્ક્યૂ બોરવેલ રેસ્ક્યૂ લાઈવ ઈન્દિરા બોરવેલમાં ફસાઈ 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ યુવતી ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ Kutch Borewell Indira

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેહવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »

વિનોદ કાંબલી બેભાન થયા, હોસ્પિટલમાં દાખલવિનોદ કાંબલી બેભાન થયા, હોસ્પિટલમાં દાખલભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અચાનક બેભાન થયા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની માહિતી અત્યારે સ્થિર જણાવાઈ છે.
और पढो »

2025માં આ રાશિને મળશે અચાનક ઘનલાભ, પરંતુ શેર બજાર અને સટ્ટાબાજીથી રહેજો દૂર!2025માં આ રાશિને મળશે અચાનક ઘનલાભ, પરંતુ શેર બજાર અને સટ્ટાબાજીથી રહેજો દૂર!Vrash Varshik Rashifal 2025: વૃષભ રાશિના લોકો માટે આગામી વર્ષ કેવું રહેશે, આ રાશિના લોકો સામે કેવા પડકારો આવી શકે છે અને તેમને કઈ તકો મળી શકે છે. જાણો જ્યોતિષી ડૉ. અનીશ વ્યાસ પાસેથી..
और पढो »

શિયાળામાં આળસ દૂર કરવા માટે ખાઓ આ 3 શુપરફુડશિયાળામાં આળસ દૂર કરવા માટે ખાઓ આ 3 શુપરફુડશિયાળામાં શરીરમાં આળસ અને સુસ્તી વધી જાય છે. આવી સ્થિતિમાં ડાર્ક ચોકલેટ, ગોળ અને નટ્સ ખાવાથી શરીરને એનર્જી મળશે અને આળસ દૂર થશે.
और पढो »

ગુજરાતમાં માવઠાની આગાહી: 26થી 28 ડિસેમ્બર સુધી વરસાદની શક્યતાગુજરાતમાં માવઠાની આગાહી: 26થી 28 ડિસેમ્બર સુધી વરસાદની શક્યતાગુજરાતમાં ફરી માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 26થી 28 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને અરબ સાગરમાં ટ્રફના કારણે આવાગત વાદળછાયું વાતાવરણ રહેશે.
और पढो »

ગુજરાત બોર્ડ: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેરગુજરાત બોર્ડ: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેરગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવાશે.
और पढो »



Render Time: 2025-02-13 15:11:48