Today Stock Market: ગયા અઠવાડિયે ગુરુવારે બિઝનેસ સપ્તાહનો છેલ્લો દિવસ હતો. લગભગ 5 દિવસના ઘટાડા બાદ આ દિવસે બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. આ દિવસે નિફ્ટી 50ના 30 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી બેન્કના 12માંથી 7 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
Today Stock Market: શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
Share Market: PNB, BPCL, ITC, Nestle India અને NMDCને લઈને સ્ટોક માર્કેટના એક્સપર્ટ્સે અમુક અભિપ્રાયો આપ્યાછે. અહીં આપણે જાણીએ કે આજે બજાર ખૂલતાની સાથે જ કયા શેર ખરીદવા જોઈએ અને કયા વેચવા જોઈએ.astrologyAmbalal Patelદૈનિક રાશિફળ 18 નવેમ્બર: આજનો દિવસ મીન રાશિ માટે વિશેષ, લોકો તમારી પ્રશંસા કરશે, આજનું રાશિફળ
તો ચાલો હવે જાણીએ કે નિષ્ણાતો સોમવાર માટે શું કહી રહ્યા છે. આ સાથે અમે આજ માટે શ્રેષ્ઠ BTST અને STBT કૉલ્સ પણ જાણીશું.મનીકંટ્રોલના અહેવાલ મુજબ, પ્રકાશ ગાબાએ સોમવારે બજાર ખુલ્યા બાદ પંજાબ નેશનલ બેંકમાં STBT કોલ આપતી વખતે વેચવાની સલાહ આપી છે. તેમની સલાહ છે કે વેપારીઓએ રૂ.100ના સ્તરે વેચાણ કરવું જોઈએ. ITC શેર્સ અંગે વેપારી અને બજાર નિષ્ણાત અમિત સેઠે STBT કોલ આપ્યો છે અને વેચવાની સલાહ આપી છે. તેમની સલાહ છે કે વેપારીઓએ આ સ્ટોક રૂ. 467ના સ્તરે વેચવો જોઈએ.
તેના સાથે જ ટાર્ગેટ પ્રાઈસ 2155 અને સ્ટોપલોસ 2190 રાખવાની સલાહ આપી છે. અરિહંત કેપિટલની કવિતા જૈને NMDC વિશે જણાવ્યું છે કે વેપારીઓએ રૂ.219ના સ્તરે વેચાણ કરવું જોઈએ. જ્યારે, સ્ટોપલોસ 224 પર રાખવાની સલાહ છે. જ્યારે ટાર્ગેટ અંગે એક્સપર્ટ કવિતા જૈને કહ્યું છે કે તેને 213 થી 210 રૂપિયાની વચ્ચે રાખવો જોઈએ.
ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Zee News કોઈપણ વ્યક્તિને રૂપિયા લગાવવાની અહીં ક્યારેય પણ સલાહ આપતું નથી.OMG..
How Will The Stock Market Be Today Stock Market Today Which Stock To Buy Today Which Stock To Sell Today Punjab National Bank Stock ITC Stock BPCL Stock NMDC Stock Business News Stock Market News In Hindi આજનું શેરબજાર આજે કેવું રહેશે શેરબજાર આજે શેરબજાર આજે કયો શેર ખરીદવો આજે કયો શેર વેચવો પંજાબ નેશનલ બેંકનો શેર આઈટીસી શેર બીપીસીએલનો શેર એનએમડીસીનો શેર વેપાર સમાચાર શેર બજાર સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Farming Techniques : ખેતી, પશુપાલન અને મત્સ્યઉછેરથી તગડી કમાણી માટે અપનાવો આ 5 નવી ટેકનીકAgriculture News: સૌ જાણે છેકે, ભારત એક ખેતીપ્રધાન દેશ છે. આપણાં ગુજરાતનો પણ એગ્રીકલ્ચરમાં મોટો ફાળો છે. ત્યારે હવે આપણાં ખેડ઼ૂતોએ પણ નવી નવી ટેકનીક અને ટેકનોલોજી અપનાવીને ખેતીનો વ્યાપ વધારવો પડશે. જાણીએ ખેતીની નવી ટેકનીકો અંગે...
और पढो »
Dhanteras 2024: આજે ધનતેરસ, પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત ખાસ જાણો, બસ આટલા કલાકનો જ મળશે સમયઆ દિવસે પૂજા અને ખરીદી કરવાથી વ્યક્તિને ધન-ધાન્યની કમી રહેતી નથી. આ વર્ષે ધનતેરસની તિથિ, પૂજા અને ખરીદી માટેનું શુભ મુહૂર્ત, મહત્વ ખાસ જાણો. આ સાથે એ પણ જાણો કે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કઈ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ.
और पढो »
શિયાળામાં જરૂર કરો આ ગળી વસ્તુનું સેવન, ચપટી વગાડતાની સાથે જ ગાયબ થઈ જશે શરદી- ઉધરસ!Honey Benefits: મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. વિશ્વમાં મધ એકમાત્ર કુદરતી મીઠાશ છે. તમને જણાવી દઈએ કે શિયાળો આવતા જ તેનો વપરાશ વધી જાય છે. શિયાળામાં નિયમિત રીતે મધનું સેવન કરવાથી તમે આ મોટા ફાયદા મેળવી શકો છો.
और पढो »
માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાતBJP Gujarat : ભાજપના સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી..ગુજરાતના ચોથા નાણા પંચના અધ્યક્ષ બન્યા યમલ વ્યાસ..નવી જવાબદારી મળતા સાથે ભાજપના પ્રવક્તા અને સભ્ય તરીકે આપવું પડશે રાજીનામું
और पढो »