dholera smart city : ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” બન્યું ધોલેરા.... ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ...
જાપાન, ચીન, અમેરિકાને ટક્કર આપશે ગુજરાતનું આ ટચૂકડું શહેર, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યુંભારતનું સૌથી મોટું “ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ” બન્યું ધોલેરા .... ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર , ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી , ઓટોમોબાઇલ , ઇવી, એરોસ્પેસ , ડિફેન્સ , આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ... વિવિધ પરિવહન માટે અમદાવાદ- ધોલેરા વચ્ચે ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે , ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશેદેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત.
Cyclone Dana: બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે!દૈનિક રાશિફળ 19 ઓક્ટોબર: આજનો દિવસ લાભકારી, બિઝનેસમાં જોખમ લેવું ફાયદાકારક બની શકે, વાંચો આજનું રાશિફળ
Greenfield Industrial Smart City Dholera Smart City Semiconductor Non Renewable Energy Automobile EV Gujarat Development Vibrant Gujarat વાઈબ્રન્ટ ગુજરાત ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ધોલેરા ધોલેરા સ્માર્ટ સિટી સેમિકન્ડકટર નોન રીન્યુએબલ એનર્જી ઓટોમોબાઇલ ઈવી એરોસ્પેસ ડિફેન્સ આઈટી ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન SIR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગુજરાતનું આ શહેર, નામ લો એ નામાંકિત કંપનીની છે હાજરીGift City : ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગાંધીનગરનું ગિફ્ટ સિટી... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ “ગિફ્ટ સિટી” નો ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી તરીકે થયો વિકાસ... GIFT સિટીમાં આવેલ ૭૦૦ થી વધુ બિઝનેસના કારણે અંદાજિત ૨૫ હજાર રોજગારીનું થયું સર્જન...
और पढो »
અમદાવાદ, રાજકોટ, સુરત કરતા પાછળ રહી ગયું ગુજરાતનું આ શહેર, સત્તાધીશોને કારણે પાળ પીટાઈVadodara News : અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ જેવા શહેરો વિકાસમાં આગળ નીકળી ગયા, પણ સંસ્કારી નગરી વડોદરા પાછળ રહી ગઈ... જેનું કારણ છે આ સત્તાધીશોનો અણઘડ વહીવટ
और पढो »
દિવાળી પહેલા ખુલ્લુ મૂકાશે ગુજરાતનું આ નેશનલ પાર્ક, ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશોBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ-પ્રવાસીઓ માટે ૧૬ ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે. નેશનલ પાર્કની મૂલાકાત માટેનું બુકીંગ girlion.gujarat.gov.in પોર્ટલ મારફતે ઓનલાઈન થઈ શકશે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ વિસ્તાર અને ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે.
और पढो »
Gujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તકના આવે પોલીસ શું કામ તમારા ઘરે... હા પણ તમારા ઘરના બારણે પોલીસ પહોંચે તો ચોંકતા નહીં. જો તમે પણ તમારી કોઈ પ્રોપર્ટી ભાડે આપી છે અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં ચૂકી ગયા છો તો ગુજરાત પોલીસ તમારા બારણે ટકોરા મારી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ ચોંકી ગઈ છે.
और पढो »
વસ્તી કરતા અઢી ઘણા પ્રવાસીઓ બન્યા ગુજરાતના મહેમાન, આપણું આ શહેર છે સૌની પહેલી પસંદTourism Gujarat: વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો થયો હોવાનો ગુજરાત સરકારનો દાવો. વર્ષ દરમિયાન ૨૩ લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ બન્યા ગુજરાતના મહેમાન...
और पढो »
મોદીને દેશના સફળ PM બનાવવા પાછળ ગુજરાતનો સિંહફાળો, જુઓ આ રહ્યા પુરાવાModi Government Schemes News : પીએમ મોદી ભલે દેશના પીએમ બન્યા પણ ગુજરાતની છાપ એક દાયકા સુધી પણ એમનામાં રહી છે. મોદીએ પીએમ સમયે પણ ગુજરાતમાં જે કલ્યાણકારી કાર્યક્રમોનો અમલ કર્યો હતો તે રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂક્યા છે.
और पढो »