Vodafone Idea (Vi) તેના વપરાશકર્તાઓને તેના પ્રીપેડ પ્લાનમાંથી એક સાથે વધારાનો ડેટા આપી રહી છે. કંપની પોતાના ગ્રાહકોને 30GB બોનસ ડેટા આપી રહી છે. આ લાભ બધા Vi વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે, પછી ભલે તેઓ ગમે તે શહેર કે રાજ્યમાં હોય.
TRAIના લેટેસ્ટ ડેટા અનુસાર, Reliance Jio પાસે હવે કુલ 47.2 કરોડ વાયરલેસ સબસ્ક્રાઈબર્સ છે. કંપનીના એક્ટિવ યુઝર્સની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, Vi અને BSNL ના મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં ફરી એકવાર ઘટાડો થયો છે.gujarat weather forecastWeight lossSurya Shukra Yuti
દરેક ધંધામાં કોમ્પિટિશન વધી રહ્યું છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે કંઈકને કંઈક નવી ઓફરો લાવવી પડે છે. ત્યારે ટેલિકોમ સેક્ટરનો હાલ પણ કંઈક આવો જ છે. જેમાં વિવિધ મોબાઈલ કંપનીઓ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા મોબાઈલ ડેટા, કેટલાં સુરક્ષિત છે, ટેલિકોમ કંપનીનો પ્લાન કેટલો લાભ દાયક છે, આ તમામ પાસાઓનું ધ્યાન ગ્રાહકો પણ રાખતા હોય છે. એવામાં વોડાફોન-આઈડિયા દ્વારા આપવામાં આવેલી ઓફરથી મોબાઈલ યુઝર્સને મોજ પડી જશે. Vi તેના ગ્રાહકોને 30GB બોનસ ડેટા આપી રહ્યું છે.
Vi Bsnl Data Mobile Sector Vodafone Idea Telicom Company Jio Offer Gb Prepaid Plan Post Paid Plan Sms Technology News ટેકલોનોલોજી જિયો ઓફર ડેટા વોડાફોન આઈડિયા શાનદાર ઓફર કોમ્યુનિકેશન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
और पढो »
Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »
આ દેશ સામેથી નોકરી પણ આપશે અને વિઝા પણ, દેશ પર મોટું સંકટ આવતા ખોલ્યા દરવાજાGermany opens door : તમે બિન-EU દેશમાંથી આવો છો અને જર્મનીમાં કામ કરવા માંગો છો? ઓપોર્ચ્યુનિટી કાર્ડ જર્મનીનો લાભ લો, જે તમને નોકરી શોધવા માટે એક વર્ષની રેસિડેન્સ પરમિટ આપે છે
और पढो »
જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોતમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....
और पढो »
TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »
Kronox Lab Sciences IPO: 3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેતIPO News: ક્રોનોક્સ લેબ સાયન્સનો આઈપીઓ સોમવારે ઓપન થઈ રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 130 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે.
और पढो »