ગોપાલ ઈટાલિયાએ ગુજરાતના લોકોની આત્મા જગાડવા માટે સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી. ગોપાલ ઈટાલિયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગતા માંગતા પોતાને પટ્ટાથી માર માર્યો.
ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં વધી રહેલા ક્રાઈમ સામે લોકોની આત્મા જગાડવા માટે સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા.
ગણતરીના કલાકોમાં બનશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ, ઈચ્છાઓ પૂરી થશે! ધનના ઢગલા થાય તેવો યોગદૈનિક રાશિફળ 6 જાન્યુઆરી: મકર રાશિ માટે ધંધાની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ, વધારે લાભ મળશે, આજનું રાશિફળશનિના નક્ષત્રમાં થશે રાહુની ધમાકેદાર એન્ટ્રી, આ 4 રાશિના જાતકોનો થશે ગોલ્ડન ટાઈમ ગોપાલ ઈટાલીયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગતા માંગતા ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઈટાલિયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે, પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે. પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીકાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી.અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય ન અપાવી શક્યા તો ગોપાલ ઈટાલિયાએ પોતાને માર્યા પટ્ટાઅમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને સજા કરેલ હતી. ગોપાલ ઈટાલિયાએ પોતાને પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલીયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે એવી આશા વ્યક્ત કરી છે
Gopal Italia Gujarat Crime Public Meeting Self-Flagellation Justice BJP
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »
ગુજરાતમાં 5 MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધીગુજરાતના ગૃહ વિભાગે પાંચ MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે. ગૃહ વિભાગ દ્વારા મળેલી સમીક્ષા બેઠના અંતે આ નિર્ણય લેવાયો છે. ધારાસભ્યોની સાથે અન્ય મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે.
और पढो »
પહાડી રાજ્યમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી વધી, બીજીતરફ અંબાલાલે વાવાઝોડા અંગે કરી આગાહીGujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યાં છે. તો આગામી દિવસમાં ઠંડીમાં હજુ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે.
और पढो »
ગુજરાતમાં થતી બોટિંગ એક્ટિવિટી માટે સરકારનો મોટો નિર્ણય, અહીં ફરજિયાત કરવું પશે રજિસ્ટ્રેશનBoating Rules : રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’ જાહેર
और पढो »
IND vs ENG: ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહારIND vs ENG: રૂટ IN.. સ્ટોક્સ OUT...ભારતના પ્રવાસ માટે ઈંગ્લેન્ડે વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પણ પોતાની ટીમ જાહેર કરી દીધી છે.
और पढो »
ગુજરાતમાં શિયાળુ પાક વાવેતર માટે પાણીની ચિંતા દૂરગુજરાત રાજ્ય સરકારે શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાનો સંકેત આપ્યો છે. ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે.
और पढो »