Venus Planet Gochar Makar And Kumbh: શુક્ર ડિસેમ્બરમાં મકર અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થવાની છે.
Shukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષા
તે 2 ડિસેમ્બરે મકર રાશિમાં ગોચર કરશે અને 28 ડિસેમ્બરે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના બે વખતના સંક્રમણને કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે.વૈદિક જ્યોતિષ અનુસાર, આ રીતે શુક્રના બે સંક્રમણને કારણે વ્યક્તિને અચાનક આર્થિક લાભ અને પ્રગતિની તકો મળશે અને આ દિશામાં તમામ દરવાજા ખુલવા લાગશે. જાણો કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ. વૃષભ રાશિ- વૃષભ રાશિના લોકો માટે શુક્રનું સંક્રમણ સાનુકૂળ સાબિત થઈ શકે છે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. બેરોજગારોની નોકરીની શોધ પૂર્ણ થશે.
Spiritual Shukra Gochar Venus Transit Horoscope Venus Planet Gochar Makar And Kumbh Shukra Gochar Venus Planet Gochar Makar And Kumbh Shukra Gochar 2024 Shukra Gochar 2024 Venuswill Transit Twice In Dec Venus Planet 2024 Shukra Gochar In Makar Rashifal 2025 Varshphal 2025 In Hindi Horoscope 2024 Venus Transit In Makar Varshphal 2025 વર્ષફલ 2024 જન્માક્ષર 2025 જન્માક્ષર 2025 Shukra Gochar In Kumbh Taurus Aquarius Capricorn Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »
સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »
ડિસેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધ થશે ઉદય, 2025માં આ જાતકોના સિતારા ચમકશે, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિવૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ઉદિત થવાના છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. આ જાતકો કરિયરમાં પ્રગતિ કરશે. સાથે બિઝનેસમાં પણ લાભ થશે.
और पढो »
Shukra Gochar 2024: શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્યShukra Gochar 2024: શુક્ર 7 નવેમ્બર અને ગુરુવારે ધન રાશિમાં ગોચર કરશે. ધન રાશિમાં શુક્રના પ્રવેશથી રાશિ ચક્રની પાંચ રાશિ માટે સારો સમય શરૂ થશે. આ રાશિના લોકોનું ઘર ધનથી ભરાઈ જશે. દરેક કાર્યમાં ભાગ્ય તેમને સાથ આપશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણી લો કઈ છે આ 4 રાશિ અને તેમને કેવા લાભ થશે.
और पढो »
Shukra Gochar 2024: દિવાળી પછી શુક્ર રાશિ બદલશે, આ 3 રાશિઓનો ભાગ્યોદય થશે, દરેક ક્ષેત્રમાં સફળતા મળશેShukra Gochar 2024: જ્યોતિષ ગણના અનુસાર શુક્ર ગ્રહ દિવાળી પછી 7 નવેમ્બરે સવારે 3 કલાક અને 39 મિનિટે ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 28 ડિસેમ્બર સુધી આજ રાશિમાં ગોચર કરશે. શુક્રનું રાશિ પરિવર્તન મેષ સહિત ત્રણ રાશિઓ માટે શુભ રહેશે.
और पढो »
Budh Gochar 2024: 26 નવેમ્બર સુધી 3 રાશિઓની ચાંદી જ ચાંદી, વક્રી બુધ ડબલ ગોચર કરી કરાવશે મોટો આર્થિક લાભBudh Gochar 2024: નવેમ્બર મહિનામાં બુધ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે અને એક વખત વક્રી થશે. જેના કારણે મિથુન રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર થશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે.
और पढो »