ગુજરાતમાં એક તરફ લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. આગામી સપ્તાહે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. તેવામાં લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે ઉત્તરાયણ પર હવામાન કેવું રહેશે? તો હવામાન વિભાગે તેની પણ આગાહી કરી દીધી છે.
14 જાન્યુઆરી મંગળવારે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. આ પહેલાં ઉત્તરાયણ પર કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.હવામાન વિભાગના એકે દાસે જણાવ્યું કે ગુજરાત માં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાનું છે. આ સાથે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી વધી શકે છે.
10-11 જાન્યુઆરીમાં કંઈક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે. ઉત્તરાયણથી ઠંડી ઘટે, જો કે પવન સારો રહી શકે છે. સવારે 6 km/h પવન રહી શકે, પરંતુ સવાર બાદ 10 થી 15 km/h રહી શકે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે.ઉતરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે.
Uttarayan Weather Forecast Will It Rain On Uttarayan? ઉત્તરાયણ ઉત્તરાયણ હવામાન આગાહી શું ઉત્તરાયણ પર પડશે વરસાદ? Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »
હજુ વધશે ઠંડી! આ વિસ્તારોમાં હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી, જાણો કેવું રહેશે હવામાનગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. દિવસભર ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી.
और पढो »
ગુજરાતમાં અચાનક હવામાન ફેરફાર, કમોસમી વરસાદની આગાહીGujarat experiences sudden weather shift, cloudy conditions and drop in temperature. Possibility of light rainfall in some areas from December 26th to 28th.
और पढो »
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહીગુજરાતમાં કમોસમી વરસાદે મુશ્કેલી ઉભી કરી છે. શિયાળાની સિઝનમાં આવેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો બાગાયતી અને શિયાળુ પાકના ઉત્પાદન પર પણ આ કમોસમી વરસાદને કારણે અસર થવાની છે.
और पढो »
અંબાલાલ પટેલનો હવામાન આગાહી: ગુજરાતમાં ઠંડી, વરસાદ અને તાપમાન બદલાવગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બાદ ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે જાન્યુઆરીથી માર્ચ સુધી પૂર્વાનુમાન જાહેર કર્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તરાયણમાં કમોસમી વરસાદ થવાથી પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે.
और पढो »
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાવાઝોડા જેવી સિસ્ટમ થઈ એક્ટિવGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાનું સંકટ પેદા થયું છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. નવી આગાહી મુજબ, આગામી 26થી 28 તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને કારણે આ જિલ્લાઓમાં હિલ સ્ટેશન જેવો નજારો સર્જાયો છે.
और पढो »