Google iPhone: મોબાઈલ ટેકનોલોજીની દુનિયામાં ભારતની આ એક લાંબી છલાંગ છે. પહેલાં જે ફેક્ટરીમાં આઈફોન બનતા હતા હવે એ ફેક્ટરીમાં ગુગલના ફોન બનશે. બીજે ક્યાંયની નહીં ભારતની થઈ રહી છે વાત. આપણાં ત્યાં હશે આ ફેક્ટરી. ગૂગલનો સૌથી પ્રતિષ્ઠત ગણાતો Pixel ફોન ભારતમાં જ બનશે.
daily horoscopesuhana khan
1 ફિલ્મ, 2 પ્રોપર્ટી અને માત્ર 2 જાહેરાતો... શાહરૂખની 24 વર્ષનીય લાડલી સુહાના ખાન પાસે આટલા કરોડની સંપત્તિGoogle iPhone નિર્માતા Foxconn સાથે મળીને ભારતમાં Pixel સ્માર્ટફોન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે ટેક કંપની Google તમિલનાડુમાં પ્રથમ વખત તેના અલ્ટ્રા-પ્રીમિયમ પિક્સેલ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવા ફોક્સકોન સાથે ભાગીદારી કરશે. Google iPhone નિર્માતા Foxconn સાથે મળીને ભારતમાં Pixel સ્માર્ટફોન બનાવવાની યોજના બનાવી રહ્યું છે.
જો કે સ્માર્ટફોન બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ ડિક્સન ટેક્નોલોજીને આપવામાં આવ્યો છે, પરંતુ ભારતમાં પહેલીવાર એવા ડ્રોન બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે જે મોટા પેકેજને લઈ જઈ શકે. ગૂગલની કંપની વિંગ મોટા ડ્રોન બનાવવા માંગે છે. આ બે બાબતો પર કેટલું રોકાણ કરવામાં આવશે અને કેટલી માત્રામાં ઉત્પાદન થશે તેની માહિતી આપવામાં આવી નથી. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે ટેક કંપની Google તમિલનાડુમાં પ્રથમ વખત તેના અલ્ટ્રા-પ્રીમિયમ પિક્સેલ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવા ફોક્સકોન સાથે ભાગીદારી કરશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે, 'ડિક્સન કોમ્પલ ઈલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી હેઠળ પિક્સેલ સ્માર્ટફોન પણ બનાવશે. કોમ્પલ ઇલેક્ટ્રોનિક્સ Google ઉત્પાદનો બનાવે છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરથી ઉત્પાદન શરૂ થશે અને ઉત્પાદન સ્થિર થયા પછી નિકાસ શરૂ થશે. આ અંગે ગૂગલ અને ફોક્સકોનને ઈ-મેઈલ મોકલીને ટિપ્પણીઓ માંગવામાં આવી હતી, પરંતુ હાલમાં કોઈ જવાબ મળ્યો નથી. કંપનીએ ઓક્ટોબરમાં ભારતમાં Pixel સ્માર્ટફોન બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી.
Mobile Apple Iphone Google Pixel Phone Foxconn Google Phone Technology News ટેકનોલોજી સ્માર્ટ ફોન મોબાઈલ ગૂગલ ફોન પિક્સલ ફોન આઈફોન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »
Good Luck Charm: જે ઘરમાં હોય આ 5 વસ્તુઓ ત્યાં ગરીબી અને દુ:ખ નથી આવતાGood Luck Charm: વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં એવી કેટલીક શુભ વસ્તુઓ વિશે જણાવાયું છે જેને ઘરમાં રાખવાથી સૌભાગ્ય વધે છે. આ વસ્તુઓ જે ઘરમાં હોય છે ત્યાં દુ:ખ અને ગરીબી ટકતા નથી. આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે છે.
और पढो »
હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવકેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો.
और पढो »
Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటేGoogle launching its new model Google pixel 8a with advanced AI features గూగుల్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ఫోన్ Google Pixel 8a మే 14వ తేదీన జరగనున్న గూగుల్ కాన్ఫరెన్స్లో లాంచ్ చేయనున్నారు.
और पढो »
2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં આ રીતે બદલો લીધો, કોઈ માઈનો લાલ મને અડીને જુએ: કુંભાણીનિલેશ કુંભાણીએ આજે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને સમગ્ર ઘટનાક્રમ શું હતો? ક્યાં છુપાયા હતા તે તમામ વાતો પર ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં, પ્રતાપ દુધાતે જે ધમકી આપી હતી, તેનો પણ મૂંહતોડ જવાબ આપ્યો હતો. કુંભાણીએ જણાવ્યું હતું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો કે મને મારી શકે.
और पढो »
Sridevi: શ્રીદેવીના બંગલામાં રોકાવા માટે કોઈપણ વ્યક્તિ બુક કરી શકશે રુમ, જાન્હવી કપૂર ગેસ્ટને આપશે ખાસ સરપ્રાઈઝSridevi Chennai House: શ્રીદેવીના ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. શ્રીદેવી એ પોતાની મહેનતની કમાણીથી જે પહેલો બંગલો ખરીદ્યો હતો તેને હવે હોટલ બનાવવામાં આવ્યો છે.
और पढो »