પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અંજારની મહિલા વિરુદ્ધ થયેલી અનેક ફરિયાદો બાદ પોલીસે બે મહિલાઓ સહીત ત્રણ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી સખત કાર્યવાહી હાથ ધરી હતી.Weight lossઆ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો... વ્યાજખોરી ના અનેક ગુનામાં સંડોવાયેલા બે મહિલા સહિત ત્રણ સામે અંજાર પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી હાથ ધરી વ્યાજખોરો સામે લાલ આંખ કરી હતી. આજે કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરવામાં આવતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આ ઉપરાંત રીયા ગૌસ્વામીની બહેન આરતી ગૌસ્વામી વિરુદ્ધ પણ અંજાર પોલીસ મથકે ત્રણ અને એક આદીપુર પોલીસ મથકે મળી કુલ ચાર ગુના નોંધાયા છે જ્યારે તેના ભાઈ તેજસ ગૌસ્વામી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ચાર ગુનાઓ નોંધાયા છે. આમ વ્યાજખોર સાથે અન્ય ગુનાઓ અંગે અંજાર અને આદીપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગુજસીટોક એક્ટ હેઠળ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
Kutch Strict Action Lady Don Anjar Gujcitok Act Remand Granted અંજારની લેડી ડોન કડક કાર્યવાહી રિયા ગોસ્વામી શારીરિક-માનસિક ત્રાસ વ્યાજખોરી અનેક ગુનાઓમાં સંડોવણી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
GST કમિશનરની ગાડીના કાચ તોડનારા મહંતના આશ્રમમાંથી મળ્યાં ગાંજાના છોડ! તેજ બની તપાસરાજકોટના વાગુદડમાં આવેલો છે મહંત યોગી ધર્મનાથનો આશ્રમ. SOGની ટીમે આશ્રમ પર પહોંચીને હાથ ધરી દીધી છે સઘન તપાસ...FSLની તપાસ બાદ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
और पढो »
રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, 17 જિલ્લાઓના 32 શિક્ષકો ભાગી ગયા વિદેશ!ગુજરાતમાં સરકારી શિક્ષણમાં કેવી પોલંપોલ ચાલી રહી છે તેનું નવું ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાતના 17 જિલ્લાઓના સરકારી નોકરી કરતા શિક્ષકો વિદેશ ભાગી ગયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ હવે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
और पढो »
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »
Lucknow Airport પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાથી હડકંપ મચી ગયો, 2 કર્મચારી બેભાન થઈ ગયાઉત્તર પ્રદેશના લખનઉ થી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.
और पढो »
કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »