Monkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
Monkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબદૈનિક રાશિફળ 18 ઓગસ્ટ: વૃશ્ચિક રાશિને આજે ધનલાભના યોગ, મકર રાશિને અટવાયેલાં રૂપિયા પાછા મળશે, વાંચો આજનું રાશિફળ30 વર્ષ બાદ મૂળ ત્રિકોણ રાશિમાં શનિ થશે માર્ગી, આ જાતકોને મળશે અવિશ્વસનીય લાભ, દરેક કામમાં મળશે સફળતાભારતમાં મંકી પોક્સના કોઈ નવા કેસ નોંધાયા નથી.
મંકીપોક્સ વાયરસ મુખ્યત્વે મનુષ્યો અને પ્રાણીઓને અસર કરે છે. તે શીતળાના વાયરસ પરિવાર સાથે સંબંધિત છે, પરંતુ તેના લક્ષણો હળવા હોય છે જેમ કે તાવ, શરદી અને શરીરમાં દુખાવો. જો કે, કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સીડીસી અનુસાર, વાયરસ એવા લક્ષણોનું કારણ બને છે જે ફક્ત 'બેથી ચાર અઠવાડિયા' સુધી ચાલે છે. આ એક જીવલેણ રોગ છે. આ વાયરસ ત્વચા અથવા શ્વાસ માર્ગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.
Monkeypox News Monkeypox Cases In India How Monkeypox Spread Monkeypox New Monkeypox In India Monkeypox Latest Update What Are Monkeypox Symptoms Monkeypox Outbreak Started Monkeypox Cases Monkeypox Virus WHO મહામારી Pandemic Emergency Global Health Emergency Monkeypox Treatment How Is Monkeypox Transmitted How Do You Get Monkeypox Monkeypox Rash Pictures Is Monkeypox Deadly Monkeypox Symptoms In Kids Is Monkeypox Contagious Mpox Outbreak Hits Crisis Point WHO Declares Global Emergency As New Strain Sprea Monkeypox Declared Global Public Health Emergenc What Is Mpox મંકીપોક્સ વાયરસ New Pandemic મંકી પોક્સ અથવા એમપોક્સ એ વાયરલ ચેપ મંકીપોક્સના લક્ષણો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અંગે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ગુજરાત પોલીસના પ્રયાસોથી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા. રિફંડ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર, 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42%.
और पढो »
કોરોના બાદ ગુજરાતના ઈતિહાસમાં આ વાયરસે લીધો ભરડો; 43ની જિંદગી હણી, હવે શહેરોમાં દેખાયો!ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલા આ વાયરસે આખા ગુજરાતને પોતાના ભરડામાં લઈ લીધું છે. અત્યાર સુધી 43ના મોત થયા છે તો 54થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે ગુજરાતના કયા કયા જિલ્લામાં થયો ચાંદીપુરાનો ફેલાવો? ક્યાં કેવી છે તેની ઘાતક અસર? જુઓ આ અહેવાલમાં.
और पढो »
સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »
Capital Gains Tax: ઘર ખરીદનારાઓ માટે ખુશખબર..જાણીને ઉછળી પડશો! લોકોની ભારે નારાજગીના પગલે સરકારે લીધો મોટો નિર્ણયProperty Capital Gains: નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો તો આમ તો આ લોકોને ગમવું જોઈએ પરંતુ આ નિર્ણય લોકોને જરાય ગમ્યો નહીં. જાણો હવે શું નિર્ણય લીધો છે સરકારે....
और पढो »
Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »
300 યુનિટ સુધીની મફત વીજળી અને ₹78000 સુધીની સબસિડી: મોદી સરકારે આ યોજના અંગે જાહેર કર્યા દિશાનિર્દેશPM-Surya Ghar scheme: મોદી સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી.
और पढो »