Sunita Williams : સુનિયા વિલિયમ્સ 8 દિવસના અંતરિક્ષના સફરે ગયા હતા, પરંતું હવે 36 દિવસ બાદ પણ તેમના પરત ફરવાના કોઈ અણસાર નથી, ત્યારે આ વચ્ચે બૂચ વિલ્મર અને સુનિતા વિલિયમ્સે સ્પેસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરી
ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશેગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા
અંતરિક્ષમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંગે સારા સમાચાર સામે આવ્યા.... બૂચ વિલ્મર અને સુનિતા વિલિયમ્સે સ્પેસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે તેમને અંતરિક્ષમાં કોઈ સમસ્યા નથી અને બહુ ઝડપથી તેઓ પૃથ્વી પર પાછા આવશે... આ સિવાય સુનિતા વિલિયમ્સે બીજું શું કહ્યું?,,. ક્યારે તેઓ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા?.. જોઈશું આ અહેવાલમાં...નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મરને સ્પેસ સ્ટેશન પર ગયા તેને 36 દિવસ થઈ ગયા છે. તે પહેલીવાર બોઈંગ કંપનીની સ્ટારલાઈનર સ્પેસશીપથી ગયા.
NASA Barry Butch Wilmore Stranded Astronauts Boeing Starliner Helium Leak International Space Station ISS Space Station Spacex Dragon-2 Spacecraft Soyuz China Russia European Space Agency Boeing Starliner સુનિતા વિલિયમ્સ નાસા ગુજરાતની દીકરી બૂચ વિલ્મર અંતરિક્ષ સ્પેસ સ્ટેશન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ (NPS) માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે.
और पढो »
જૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોNew Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
और पढो »
કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયાGroundnut Oil prices Hike Again : જુલાઈની શરૂઆતથી જ લોકોના ઘરનું બજેટ તેવા સમાચાર આવ્યા છે, રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ તથા સોયા તેલના ભાવ આસમાને પહોચ્યા
और पढो »
જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
और पढो »
16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો થઈ રહ્યું છે ઊંચુ નીચું!ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સની વાપસી અત્યાર સુધીમાં બેવાર કેન્સલ થઈ છે. સાત દિવસનું મિશન ત્રણ વખત આગળ વધ્યું છે. જેનું કારણ છે બોઈંગ સ્ટારલાઈનર ક્રુ મોડ્યુલમાં આવેલી ગડબડી. જેના સહારે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે પોતાની ઉડાણ ભરી હતી.
और पढो »
Photos: અંતરિક્ષમાં છ બેડરૂમ જેટલા મોટા ઘરમાં ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ! જાણો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશેભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી વારંવાર ટળી રહી છે. સુનિતા અને તેમના સહયોગી બુચ વિલ્મોર 5 જૂનથી ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) પર છે. તેમણે 13 જૂનના રોજ પાછા ફરવાનું હતું પરંતુ બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખરાબી આવી ગઈ. અમેરિકી સ્પેસ એજન્સી NASA એ હજુ પણ આ બંને એસ્ટ્રોનટ્સની પાછા ફરવાની તારીખ જણાવી નથી.
और पढो »