આમ તો ધર્મસ્થાનોની આર્થીક સધ્ધરતાં વધતાં ને પ્રવર્તમાન પરિસ્થિતિમાં આંતકવાદી કે ભાંગફોડીયા પ્રવુર્તી અને માનવ સર્જીત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોની વિમા કવચથી સુરક્ષિત કરી દેવાયા છે.
ભાદરવી પુનમ નાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખ્ખો શ્રધ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે ને આ વખતે પણ અંબાજી આવતાં તમામ યાત્રિકોને વીમા કવચ પૂરૂ પાડવામાં આવ્યુ છે.
12 સપ્ટેમ્બર થી શરૂ થયેલાં ભાદરવી પુનમના મેળામાં મુળ અંબાજી ધામથી 20 કિલોમીટરનાં વિસ્તારમાં જો કોઇ આવી ઘટના બને તો યાત્રિકોને વિમાનું લાભ મળી શકે છે.જેનાં માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રુપીયાની માતબર રકમનો વિમો ઉતરાવ્યો છે. જેનું પ્રીમીયમ મોટી રકમનું ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની લી.ને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યુ છે. આ વીમાની રકમ અસર ગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણનાં અનુસાર નક્કી કરવામાં આવશે.
Ambaji Temple Ambaji Mandir Poonam Bhadarvi Poonam અંબાજી મંદિર અંબાજી મેળો અંબાજી ભાદરવી પૂનમ મેળો અંબાજી યાત્રાધામ અંબે માં અંબાજી મંદિર મેળો ભાદરવી પૂનમ ઝી 24 કલાક ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર Gujarati Smachar Gujarat Samachar ZEE 24 Kalak
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેcar insurance for monsoon : વરસાદમાં કાર ડુબી ગઈ હોય, અને લાખોનો ખર્ચો માથે આવ્યા હોય તો ચિંતા ન કરતા, વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ
और पढो »
અમદાવાદથી ખતરનાક વરસાદી સિસ્ટમ 150 કિલોમીટર દૂર, ત્રાટકી તો અમદાવાદ થશે પાણી પાણીAhmedabad Flood Alert : જરા અમસ્તા વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થયા છે. ગુજરાતની સૌથી મોટી મનપાના વરસાદી પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે. ધોધમાર વરસાદે અમદાવાદ શહેરને પાણી પાણી કર્યું છે. ત્યારે હવે અમદાવાદીઓ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે ખતરનાક મોટી વરસાદી સિસ્ટમ અમદાવાદ તરફ આવી રહી છે.
और पढो »
જય શાહ ICC અધ્યક્ષ બન્યા તો કોણ બનશે BCCI ના સચિવ? આ 4 લોકો છે સૌથી મોટા દાવેદારBCCI સેક્રેટરી જય શાહ ICCના આગામી અધ્યક્ષ બની શકે છે. દરમિયાન, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જય શાહ પછી બીસીસીઆઈના સચિવ પદની જવાબદારી કોણ સંભાળશે.
और पढो »
રાજકોટના અનોખા શિવ ભક્ત! મુસ્લિમ હોવા છતાં શિવ ભક્તિ, રોજ 11 કિ.મી ચાલીને જાય છે મંદિરરાજકોટમાં એક એવા શિવ ભક્ત છે જે મુસ્લિમ હોવા છતાં શ્રાવણ મહિનામાં દરરોજ મંદિરે જાય છે. 11 કિલો મીટર દરરોજ પગપાળા મંદિરે જઈ હિન્દૂ-મુસ્લિમ એકતાની પ્રાર્થના કરે છે. જૂઓ કોણ છે આ મુસ્લિમ શિવભક્ત અને શું છે તેની આસ્થાનું કારણ?
और पढो »
અંબાલાલ પટેલે તો ભારે કરી! કહ્યું; શ્રીલંકા પાસે એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જે વાવાઝોડું લાવશે!ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે.
और पढो »
Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો? ભવિષ્યને લઈને કહી આ વાતParis Olympics 2024: વિનેશ ફોગાટે કહ્યું કે જો પેરિસ ઓલિમ્પિક પછી આવા સંજોગો ઉભા ન થયા હોત તો મેં કુસ્તીને અલવિદા ન કહ્યું હોત, પરંતુ 2032 સુધી કુસ્તી ચાલુ રાખી હોત.
और पढो »