Ambalal Patel Weather Forecast: ઉત્તર ગુજરાતમાં આ વખતે શિયાળામાં ઉષ્ણ તાપમાન 15 ડિગ્રી જેટલું ડિસેમ્બર-માર્ચ દરમિયાન રહેશે. જોકે 17 માર્ચ પછી તાપમાન વધશે જેમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા છે. તો સાથે જ રાજકોટમાં તાપમાન 15 ડિગ્રી કરતા નીચું રહેવાની શક્યતા રહેશે.
Ambalal Patel Gujarat Weather Forecast : ગુજરાત માં આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફરક નહીં પડે અને ઠંડીથી પણ રાહત નહીં મળે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી સામાન્ય ઓછી થશે. નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કોલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.ઉત્તર ગુજરાત માં આ વખતે શિયાળામાં ઉષ્ણ તાપમાન 15 ડિગ્રી જેટલું ડિસેમ્બર-માર્ચ દરમિયાન રહેશે.
તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. દિવસભર ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે.
Gujarat Forecast Today Weather News In Gujarati Weather Update ગુજરાત હવામાન આગાહી હવામાન વિભાગની આજની આગાહી અભિમન્યુ ચૌહાણ આગાહી ગુજરાત હવામાનના સમાચાર Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત હવામાન આગાહી ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert Ambalal Patel Forecast અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાત હવામાન ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert Meteorologist Ambalal Patel અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ આજનું હવામાન ઠંડીનું આગમન શિયાળો ઠંડીનો ચમકારો બેવડી ઋતુ Winter Alert વરસાદની આગાહી હવામાનમાં થશે મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain Ahmedabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાલાલ પટેલની તોફાની આગાહી, ડિસેમ્બરની આ તારીખે ફરીથી ગુજરાતમાં આવશે વરસાદAmbalal Patel Prediction : 2024 નું વર્ષ વિદાય લઈ રહ્યું છે, પરંતું જતા જતા ડિસેમ્બર મહિનો મહાતોફાની બનવાનો છે. ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે તેવી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે.
और पढो »
અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડુંAmbalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ.
और पढो »
ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહીCyclonic Storm Fengal LIVE Update : ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ અને પાંડીચેરીમાં વિનાશ વેર્યો છે. દરિયા કાંઠાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેને કારણે ઠેર ઠેર જળબંબાકારનાં દ્રશ્યો સામે આવ્યા છે. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.
और पढो »
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, આ તારીખોએ તૂટી પડશે વરસાદCyclone Alert : આખો દેશ હવે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ગુજરાત પણ ટાઢુબોળ થવાની શરૂઆત થઈ ગઈ છે. સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઠંડી હજી વધશે. પરંતું આ વચ્ચે આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે.
और पढो »
વરસાદ-વાવાઝોડું નહીં! ગુજરાતમાં ઠંડીની આગાહી વચ્ચે અંબાલાલ કાકાનો ખતરનાક વરતારો! આવશે મોટી મુસીબતજાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે.
और पढो »
આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »