Ambalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડી નું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની ખતરનાક આગાહી આવી ગઈ છે. શું છે આ નવી આગાહી તેના પર એક નજર કરીએ.જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજે 11.9 ડિગ્રી સાથે દાહોદ શહેર સૌથી ઠંડુગાર શહેર રહ્યું. તો 7 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની અંદર નોંધાયો. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરા અને રાજકોટમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 14 થી 15 ડિગ્રી આસપાસ રહ્યું. સુરતમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુ એક ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression દિવાળી 2024 Diwali 2024 વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી Severe
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડુંAmbalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ.
और पढो »
ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહીAmbalal Patel Prediction અમદાવાદ : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે.
और पढो »
જલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યાJalaram Jayanti 2024 : પૂજ્ય જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતી તેમના ધામ વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે, જ્યાં સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે.
और पढो »
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી! આજથી ગુજરાતમાં આવશે પશ્ચિમી વિક્ષેપ! બધુ જ થશે ઠપ્પGujarat Weather Update: ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. હાલ પણ આગાહીકાર અંબાલાલ પટેલે ખુબ મોટી આગાહી કરી છે. આજથી જ બદલાઈ જશે ગુજરાતની હવા...અંબાલાલ પટેલે આપી દીધાં છે મોટી આફતના એંધાણ...
और पढो »
Gujarat Weather Forecast: આગામી 6 દિવસ વાતાવરણ બગડશે? હવામાન વિભાગ અને અંબાલાલની છે અત્યંત ચોંકાવનારી આગાહી, ખાસ જાણોગુજરાતમાં આગામી અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસો માટે આગાહી કરેલી છે. જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહે છે.
और पढो »
દિવાળીના તહેવારો પુરા થતાં થતાં ફરી આવી ગઈ અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી!Gujarat Weather: આ વખતે કેવી રહેશે શિયાળાની સિઝન? ગુજરાતમાં કેવી રહેશે ઠંડીની અસર? ક્યારથી શરૂ થશે ઠંડીની અસ્સલ સિઝન...જાણો આ તમામ સવાલોના જવાબો વિગતવાર...
और पढो »