Gujarat Weather Forecast: આગામી 6 દિવસ વાતાવરણ બગડશે? હવામાન વિભાગ અને અંબાલાલની છે અત્યંત ચોંકાવનારી આગાહી, ખાસ જાણો

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather Forecast: આગામી 6 દિવસ વાતાવરણ બગડશે? હવામાન વિભાગ અને અંબાલાલની છે અત્યંત ચોંકાવનારી આગાહી, ખાસ જાણો
Rain PredictionHeavy RainAmbalal Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 59 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 211%
  • Publisher: 63%

ગુજરાતમાં આગામી અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસો માટે આગાહી કરેલી છે. જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહે છે.

Gujarat Weather Forecast : આગામી 6 દિવસ વાતાવરણ બગડશે? હવામાન વિભાગ અને અંબાલાલની છે અત્યંત ચોંકાવનારી આગાહી, ખાસ જાણો

હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 4-5 દિવસ હવામાનમાં વધુ ફેરફાર થશે નહીં. એટલે કે આવનારા એક સપ્તાહ દરમિયાન હવામાન સૂકું રહેશે. હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે. જે સામાન્ય તાપમાન કરતા વધારે છે. એટલે કે હજુ ઠંડીની શરૂઆત થઈ નથી. લઘુત્તમ તાપમાન પણ 23 ડિગ્રી આસપાસ છે.હવામાન વિભાગે કહ્યું કે શહેરમાં મંગળવાર રાતથી ઉત્તર પશ્ચિમથી પવનો ફૂંકાવાના શરૂ થયા છે. જેની અસરથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rain Prediction Heavy Rain Ambalal Patel Cyclone Heavy Rain Heat IMD Alert Gujarati News Gujarat News Ahmedabad Vadodara Surat Rajkot गुजरात Cyclone Alert IMD Weather Forecast Bay Of Bengal Rainfall Gujarat Weather Ambalal Patel Gujarati News India News ચક્રવાત વાવાઝોડું દાના વાવાઝોડું ડાના વાવાઝોડું બંગાળની ખાડીમાં વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી Gujarat Weather Forecast Gujarat Rains Ahmedabad Weather Gujarat Monsoon Forecast ગુજરાત गुजरात Gujarat Ambalal Patel Weather Forecast Ambalal Ni Agahi Ambalal Patel Ni Agahi Cyclone News ગુજરાતમાં વરસાદની આગાહી Thunderstrome Forecast ગુજરાતમાં ભારે વરસાદની આગાહી Cyclonic Circulation બંગાળની ખાડી Weather Updates Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીParesh Goswami Prediction : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે... તેમણે ગુજરાતમાંથી ચોમાસાના વિદાય અંગે આપ્યા અપડેટ
और पढो »

ભારે વરસાદ અને તોફાનથી શું ગુજરાતની સ્થિતિ કફોડી થશે? જાણો આગામી 24 કલાક માટે ભયાનક એલર્ટભારે વરસાદ અને તોફાનથી શું ગુજરાતની સ્થિતિ કફોડી થશે? જાણો આગામી 24 કલાક માટે ભયાનક એલર્ટગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.
और पढो »

અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડુંઅંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડુંAmbalal Patel Prediction : આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન....તો નવેમ્બરના અંત સુધી થઈ શકે છે ઠંડીની શરૂઆત
और पढो »

ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજાગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજાRain Alert: ગુજરાતમાં દિવાળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમે પણ જાણો શું છે હવામાન વિભાગની આગાહી...
और पढो »

હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદ અંગે મોટી આગાહીહવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદ અંગે મોટી આગાહીIMD Rain Alert In Gujarat : હાલ ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સાહ ચાલી રહ્યો છે. આજે ત્રીજું નોરતુ છે. ત્યારે હવે ગુજરાતીઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણે વિદાય લઈ રહેલું ચોમાસું ખેલૈયાઓના ગરબા નહિ બગાડે. ગુજરાતમાં હાલ નવરાત્રિ દરમિયાન માટે કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.
और पढो »

આજે નવરાત્રિના બીજા નોરતે ક્યાં ક્યાં આવશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની છે આગાહીઆજે નવરાત્રિના બીજા નોરતે ક્યાં ક્યાં આવશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની છે આગાહીIMD Rain Alert In Gujarat : આખું વર્ષ ગમે ત્યારે વરસાદ પડે કે ન પડે તેની કોઈ ચિંતા હોતી નથી, પરંતુ નવરાત્રિના નવ દિવસ વરસાદ ન પડે તેવી ગુજરાતીઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ગઈકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો, અને આજે બીજું નોરતું છે.
और पढो »



Render Time: 2025-02-13 23:04:54