Ambalal Patel Prediction : આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન....તો નવેમ્બરના અંત સુધી થઈ શકે છે ઠંડીની શરૂઆત
દિવાળી પર શનિ બનાવશે શશ રાજયોગ, આ જાતકો પર થશે ધનવર્ષા, કરિયરમાં પણ થશે પ્રગતિWeekly Horoscope: મેષથી મીન રાશિના લોકો માટે કેવું રહેશે નવું સપ્તાહ? જાણો તમારું સપ્તાહિક રાશિફળ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ! વાવાઝોડા જેવી સિસ્ટમથી ગુજરાત માં આવી ખતરનાક આગાહી ગુજરાત માં આઠમા નોરતેથી શરૂ થયેલો વરસાદ દશેરાએ ગુજરાત ના 39 તાલુકામાં પહોંચ્યો. શનિવારે દશેરાએ સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં સવા ઈંચ વરસ્યો. ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની રિએન્ટ્રી થઈ છે.
વાવાઝોડા જેવી સ્થિતિમાં ફૂંકાયેલા તોફાની પવનો અને વરસાદમાં ગામના કાચા મકાનોના પતરા ઉડ્યાં છે. મકાનના પતરા ઉડવા સાથે નીચે પડતાં એક વ્યક્તિ ઘાયલ થયો. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તોફાની પવનને કારણે ખડસુપા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર અનેક વૃક્ષો પણ થયા ધરાશાયી છે. વૃક્ષો અને પતરા ઉડવાને કારણે ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઘટનાની જાણ થતા GEB ના અધિકારીઓ અને કર્મચારીઓ વીજ પુરવઠો શરૂ કરવા ગામમાં પહોંચ્યા હતા.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression નવરાત્રિ 2024 Navratri 2024 વાવાઝોડું ત્રાટકશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે. વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
और पढो »
નવરાત્રિમાં ટેન્શન કરાવતી અંબાલાલ પટેલની આગાહી, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદAmbalal Patel Prediction : આજથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અંબાલાલ પટેલે આજથી વરસાદની આગાહીકરી છે. હવે વરસાદ નહિ રોકાય. કારણ કે, 17 તારીખે બંગાળની ખાડીમાં એક વાવાઝોડા જેવી સિસ્ટમ બનવાની છે, જેથી ફરી એકવાર વરસાદ જોવા મળશે. તેથી આજથી નવરાત્રિના નોરતામાં વરસાદની આગાહી છે.
और पढो »
હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદ અંગે મોટી આગાહીIMD Rain Alert In Gujarat : હાલ ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સાહ ચાલી રહ્યો છે. આજે ત્રીજું નોરતુ છે. ત્યારે હવે ગુજરાતીઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણે વિદાય લઈ રહેલું ચોમાસું ખેલૈયાઓના ગરબા નહિ બગાડે. ગુજરાતમાં હાલ નવરાત્રિ દરમિયાન માટે કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.
और पढो »
રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશેઅંબાલાલ પટેલની ભવિષ્યવાણી અનુસાર, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે. હાલ સમગ્ર રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે.
और पढो »
આજે નવરાત્રિના બીજા નોરતે ક્યાં ક્યાં આવશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની છે આગાહીIMD Rain Alert In Gujarat : આખું વર્ષ ગમે ત્યારે વરસાદ પડે કે ન પડે તેની કોઈ ચિંતા હોતી નથી, પરંતુ નવરાત્રિના નવ દિવસ વરસાદ ન પડે તેવી ગુજરાતીઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ગઈકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો, અને આજે બીજું નોરતું છે.
और पढो »
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેbonus declare to indian railways employees : કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કર્મચારીઓનું 78 દિવસનું બોનસ આપવામાં આવશે... આ બોનસનો લાભ લગભગ 11.72 લાખ કર્મચારીઓને મળશે
और पढो »