અંબાલાલ પટેલની ભવિષ્યવાણી અનુસાર, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે. હાલ સમગ્ર રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે.
Ambalal Patel Forecast: રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. ત્યારે આજે પંચમહાલ, દાહોદ, સુરત અને નવસારી સહિતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું.
દૈનિક રાશિફળ 29 સપ્ટેમ્બર: મેષ, વૃષભ અને કન્યા રાશિ માટે દિવસ લાભકારક, પ્રગતિની તકો મળશે, વાંચો આજનું રાશિફળlifestyle Chinese vs Desi Garlic: ચાઈનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે કેવી રીતે કરવો તફાવત, શું છે ફાયદા અને ગેરફાયદા
Varsaad Ambalal Patel Gujarat Weather Forecast Rain
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીCyclone Asna Alert : બે દિવસના વિરામ બાદ ફરી આજથી મેઘરાજા બોલાવશે ધડબડાટી... આજથી 6 સપ્ટેમ્બર સુધી અનરાધાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી...
और पढो »
હવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણભમણઆજથી રાજ્યમાં ફરી મેઘરાજા ફરી ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. આજથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદ આવશે. આજે રાજ્યના અનેક જિલ્લાોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.
और पढो »
આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ! જાણો માઈભક્તો માટે કેવી કરાઈ છે વ્યવસ્થાઆજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ,,, માઈભક્તો અને સેવા કેમ્પોથી ધમધમી ઉઠ્યા અંબાજી જતા રસ્તા,,, માતાજીના ભક્તો પગપાળા જઈ રહ્યા છે અંબાજી,,,
और पढो »
આજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ગુજરાતનું ધાર્મિક સ્થળWorld Tourism Day : દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય, રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓ, ગુજરાતના મહેમાન બન્યા
और पढो »
અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેIndia to face severe winter : ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી...19થી 22 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા...આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડી વિદાય લેશે તેવું અનુમાન....
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશેIMD India Meteorological Department : ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી ગઈ છે, 25 સપ્ટેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે
और पढो »