હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશે

Gujarat Weather Forecast समाचार

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશે
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 46 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 180%
  • Publisher: 63%

IMD India Meteorological Department : ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી ગઈ છે, 25 સપ્ટેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે

દૈનિક રાશિફળ 21 સપ્ટેમ્બર: મેષ અને કન્યા રાશિ માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો, વાંચો આજનું રાશિફળPHOTOs: CM ભૂપેન્દ્ર પટેલે આંબરડી સફારી પાર્કમાં કર્યું સિંહ દર્શન, વન વિચરણ નિહાળવાનો રોમાંચ માણ્યોલો બોલો! ઓક્ટોબરના પહેલા વીકમાં આવશે વાવાઝોડું ! ગુજરાત સહિત આ વિસ્તારોમાં કડાકા થશે વરસાદદીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!

ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો નથી. એકવાર ફરીથી ગુજરાતના માથે વાદળો મંડરાયા છે. ગુજરાતમાં ફરીથી વરસાદનું આગમન થશે. હવામાન વિભાગે ગુજરાતમાં દસ દિવસના બ્રેક બાદ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ આવશે. એક અઠવાડિયાથી વધુના સૂકા દિવસો બાદ ગુજરાતમાં આગામી અઠવાડિયે ભારે વરસાદનું પુનરાગમન થવાની સંભાવના છે. IMDની તાજેતરની આગાહી અનુસાર, 25મી સપ્ટેમ્બર અને 26મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે. IMD બુલેટિન મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીના અલગ-અલગ સ્થળોએ 25 અને 26 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આ દિવસોમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ વરસાદની શક્યતા છે. તો બાકીના પ્રદેશોમાં શુષ્ક હવામાનની સંભાવના છે.પરેશ ગોસ્વામીએ કહ્યું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આજથી તૈયાર રહેજો, આ જિલ્લાઓમાં આવશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટઆજથી તૈયાર રહેજો, આ જિલ્લાઓમાં આવશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટParesh Goswami Monsoon Prediction : આજથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી... અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા... 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા...
और पढो »

હવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીહવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીCyclone Asna Alert : બે દિવસના વિરામ બાદ ફરી આજથી મેઘરાજા બોલાવશે ધડબડાટી... આજથી 6 સપ્ટેમ્બર સુધી અનરાધાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી...
और पढो »

આજના હવામાનના લેટેસ્ટ અપડેટ : 2 જિલ્લાઓને રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં આવશે અતિભારે વરસાદઆજના હવામાનના લેટેસ્ટ અપડેટ : 2 જિલ્લાઓને રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં આવશે અતિભારે વરસાદParesh Goswami Monsoon Prediction : રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી... સૌરાષ્ટ્રના ભાગોમાં પડશે અતિભારે વરસાદ... ગઈકાલે 140 તાલુકાઓમાં વરસ્યો વરસાદ...
और पढो »

હવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણભમણહવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણભમણઆજથી રાજ્યમાં ફરી મેઘરાજા ફરી ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. આજથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદ આવશે. આજે રાજ્યના અનેક જિલ્લાોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.
और पढो »

All India Weather: ખમૈયા કરો હવે! ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે હવામાનAll India Weather: ખમૈયા કરો હવે! ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે હવામાનહવામાન વિભાગે આજે દિલ્હી સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગ તરફથી કોઈ અપડેટ આવી નથી. મંગળવારે ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. ગુજરાતમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે.
और पढो »

Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
और पढो »



Render Time: 2025-02-13 10:26:23