હવામાન વિભાગે આજે દિલ્હી સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગ તરફથી કોઈ અપડેટ આવી નથી. મંગળવારે ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. ગુજરાતમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે.
All India Weather : ખમૈયા કરો હવે! ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, પડ્યો 10 ઈંચ વરસાદ, ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી Animation picture of Doppler Radar over Bhopal and Nagpur from 1300-16900 IST 10.09.2024 shows moderate to intense convective clouds over Bhopal and Nagpur Region.
All India Weather Rajasthan Delhi Monsoon Rain Alert Rain Prediction All India Weather Forecast Gujarat Weather Ahmedabad Vadodara Surat Rajkot Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »
Weather Forecast: બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાત માટે શું છે ચિંતાજનક?દક્ષિણ પશ્ચિમ મોનસુન સક્રિય થયા બાદથી પહાડીવિસ્તારોની સાથે દેશના મેદાની વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલથી અનેકવાર હાલાત વધુ ગંભીર બની ચૂક્યા છે. ગુજરાત, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, જેવા પ્રદેશોમાં મૂસળધાર વરસાદે કહેર મચાવ્યો છે.
और पढो »
Weather Forecast: ગુજરાત સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, આ વિસ્તારોમાં તો તમામ શાળાઓ બંધ રાખવાના આદેશભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ 20 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતમાં વરસાદના કહેર બાદ હવે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ભારે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્યોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પાદ પૂર આવી ગયા છે.
और पढो »
ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 210 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ,,,,હજુ 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »
ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »
બે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીGujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તમે પણ જાણો શું છે નવી આગાહી.....
और पढो »