દક્ષિણ પશ્ચિમ મોનસુન સક્રિય થયા બાદથી પહાડીવિસ્તારોની સાથે દેશના મેદાની વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલથી અનેકવાર હાલાત વધુ ગંભીર બની ચૂક્યા છે. ગુજરાત, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, જેવા પ્રદેશોમાં મૂસળધાર વરસાદે કહેર મચાવ્યો છે.
Weather Forecast: બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી , જાણો ગુજરાત માટે શું છે ચિંતાજનક?
દૈનિક રાશિફળ 10 સપ્ટેમ્બર: મીન રાશિને આજે આકસ્મિક ધન લાભ થવાના યોગ, વાંચો તમારું આજનું રાશિફળgujarat weather forecastAmbalal Patel Aagahi પૂર અને વરસાદ સંલગ્ન ઘટનાઓના કારણે વ્યાપક સ્તરે નુકસાન થયું છે. હવે એકવાર ફરીથી બંગાળની ખાડીનો મૂડ બદલાઈ રહ્યો છે.જો કે હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશાના આંતરિક વિસ્તારોમાં બનેલું ડીપ ડિપ્રેશન નબળું પડીને તે વિસ્તારમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.
Deep depression over interior Odisha weakened into a depression over the same region. It is very likely to move across north Chhattisgarh and weaken further into a well marked low pressure area around evening of 10th Sept. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, તેલંગણામાં ભારે વરસાદ વરસી શકે છે.બીજી બાજુ રાજ્ય હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ,અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે.
દેશના જે વિસ્તારો પહેલા દુષ્કાળ માટે જાણીતા હતા ત્યાં હવે વરસાદ તૂટી પડે છે. ભયાનક પૂર આવે છે. અથવા તો બંને પ્રકારની સ્થિતિ પેદા થાય છે. જો NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું માનીએ તો સૌથી વધુ પૂરવાળા વિસ્તાર ગંગા-બ્રહ્મપુત્ર બેસિનમાં છે. ઉત્તરમાં હિમાચલથી લઈને પંજાબ, યુપી, બિહાર, અસમ, અરુણાચલ પ્રદેશ અને હવે તો કાંઠાવાળા રાજ્યો ઓડિશા, ગુજરાત, આંધ્ર પ્રદેશઅને તેલંગણાના પણ કેટલાક ભાગોમાં પૂર આવે છે.
Bay Of Bengal Heavy Rain Rain Forecast Deep Depression Gujarat Weather Forecast India News Gujarati News Ambalal Patel Ni Agahi Ambalal Ni Agahi Gujarat Weather Monsoon Rain Prediction Ahmedabad News Vadodara Surat Rajkot Surat News Rain Cyclone News Cyclone વાવાઝોડું ગુજરાત ડીપ્રેશન ડિપ્રેશન વરસાદની આગાહી આજનું હવામાન હવામાન સમાચાર વરસાદના સમાચાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
IMD Alert: આ તારીખો છે અત્યંત ભારે! ગુજરાતના આ વિસ્તારો સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહીઆ વર્ષે ચોમાસુ ખતમ થવાનું નામ જ નથી લેતું. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જમીનથી ઉઠનારા સાઈક્લોને આફત વરસાવી. હજુ આ મુસીબત દૂર થઈ નથી. આગામી અઠવાડિયે આવા જ હવામાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ નવી મુસીબતનું નામ છે જમીનથી ઉદ્ભવનારું સાઈક્લોન. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું.
और पढो »
Gujarat Rain Forecast: સાતમ-આઠમ પર મેઘરાજા આ વિસ્તારોને બરાબર ધમરોળશે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહીરક્ષાબંધન બાદ હવે ગુજરાતમાં ફરીથી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવવાની જાણે તૈયારી કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે. હાલ સાઈક્લોનીક સર્ક્યુલેશન સક્રિય છે.
और पढो »
ચક્કર ચડે તેવી આગાહી! ગુજરાતના આ વિસ્તારો માટે જાહેર કરાયું એલર્ટ! આ રાઉન્ડ છે ભારેથી અતિભારે24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના સેવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
और पढो »
અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદની આગાહીદેશના અનેક રાજ્યોમાં જળતાંડવ જોવા મળી રહ્યું છે. ઓગસ્ટના અંતમાં ગુજરાત સહિત અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. પરંતુ હજુ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
और पढो »
1976માં આવ્યું હતું ગુજરાતમાં ખતરનાક વાવાઝોડું! ફરી અરબી સમુદ્રમાં એકટીવ થઈ એવી જ સિસ્ટમગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થશે. વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે છે. જી હાં આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે.
और पढो »