આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ! જાણો માઈભક્તો માટે કેવી કરાઈ છે વ્યવસ્થા

Gujarat News समाचार

આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ! જાણો માઈભક્તો માટે કેવી કરાઈ છે વ્યવસ્થા
Bol Madi AmbeeAmbajiShaktipith
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 90 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ,,, માઈભક્તો અને સેવા કેમ્પોથી ધમધમી ઉઠ્યા અંબાજી જતા રસ્તા,,, માતાજીના ભક્તો પગપાળા જઈ રહ્યા છે અંબાજી,,,

Surya Gochardaily horoscope

દૈનિક રાશિફળ 12 સપ્ટેમ્બર: કર્ક રાશિને આજે ધંધામાં ધન લાભ થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાંચો આજનું રાશિફળજિલ્લા કલેક્ટરે રથ ખેંચી મેળાનો કરાવ્યો પ્રારંભબોલ માડી અંબે...જય જય અંબે...આ નાદ...આ ધૂન આજથી ગુજરાતના રસ્તે રસ્તે સાંભળવા મળશે. કારણકે, આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. શક્તિપીઠ અને પવિત્રયાત્રા ધામ અંબાજીમાં ભાદવી પૂનમે ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ગુજરાત ઉપરાંત દેશભરમાંખી લાખો ભાવિક ભક્તો મા અંબાના દર્શને ઉમટી પડે છે.

અંબાજીના મહા કુંભ મેળામાં દર્શન, ભોજન, આરામ, પેકેજીંગ સહિતની સુવિધાઓ માટે 26 સમિતિઓની રચના કરવામાં આવી છે.. તેમજ દરેકને તેમનું કામ સોંપવામાં આવ્યું છે, જે મેનેજમેન્ટ સિસ્ટમની દેખરેખ હેઠળ કામ કરશે.. અંબાજી મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે, તેથી તેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.. આ સાથે મેળાની સુરક્ષા માટે 5 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની સુરક્ષા પણ સંભાળશે.. તેમજ મેળાની સુરક્ષા માટે 20 મહિલાઓની ટીમ સાથે 332થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે.. પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ધાર્મિક વિદ્યાલયો અને હોટલોમાં રોકાતા યાત્રિકોને પ્રવેશની પરવાનગી મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.. તેમજ કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા બચાવ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે.અંબાજીમાં શરૂ થવા જઈ રહેલા ભાદરવી પૂનમના મેળાને લઈ હાલ અંબાજીમાં 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો ચાલશે. શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા, દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે. ત્યારે આ વર્ષે કેટલો મોહનથાળનો પ્રસાદ બનાવ્યો અને કઈ કઈ જગ્યાએ પ્રસાદના કેન્દ્રો શરૂ કરાયા છે તે અંગે વિગતવાર માહિતી મેળવીએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bol Madi Ambee Ambaji Shaktipith Bhakto Spiritual Banskantha Gujarati Bhajan ગુજરાતી સમાચાર બોલ માડી અંબે અંબાજી પગપાળા સંઘ શક્તિપીઠ માઈભક્તો ભાદરવી પૂનમ મેળો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશામંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »

પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ને જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ખાતે ઉમટી પડશે ને અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે.
और पढो »

આજથી ઓપન થશે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, રોકાણ કરતા પહેલા જાણી લો દરેક વિગતઆજથી ઓપન થશે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, રોકાણ કરતા પહેલા જાણી લો દરેક વિગતInterarch Building Products Limited IPO આજથી રિટેલ ઈન્વેસ્ટર માટે ખુલી જશે. કંપનીએ તે પહેલા એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 179 રૂપિયા ભેગા કર્યાં છે.
और पढो »

Diabetes Symptoms: ડાયાબિટીસનો સંકેત હોય છે પગમાં થતી આ સમસ્યા, જાણો બચવા માટે શું કરવું ?Diabetes Symptoms: ડાયાબિટીસનો સંકેત હોય છે પગમાં થતી આ સમસ્યા, જાણો બચવા માટે શું કરવું ?Diabetes Symptoms: પગની ત્વચા વારંવાર ઘસાતી હોવાથી કેટલાક ભાગમાંથી જાડી થઈ ગઈ હોય છે. મોટાભાગના લોકોના પગમાં આવી જાડી સ્કીન જોવા મળે છે. પરંતુ ડાયાબિટીસમાં આ સમસ્યા જોખમી પણ બની શકે છે. જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો ફૂડ કોર્ન સંક્રમણમાં બદલી જાય છે.
और पढो »

1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણ1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણખુબસુરત લિમિટેડના શેર હાલ ચર્ચામાં છે. કંપનીના શેર આજે બુધવારે બીએસઈ પર 5ટકા ચડી ગયા. કંપનીના શેરમાં આજે અપર સર્કિટ લાગી છે અને તે 1.21 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે.
और पढो »



Render Time: 2025-02-19 09:11:34