1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણ

Penny Stock समाचार

1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણ
Khoobsurat LimitedShare PerformanceUpper Circuit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

ખુબસુરત લિમિટેડના શેર હાલ ચર્ચામાં છે. કંપનીના શેર આજે બુધવારે બીએસઈ પર 5ટકા ચડી ગયા. કંપનીના શેરમાં આજે અપર સર્કિટ લાગી છે અને તે 1.21 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે.

ગુજરાતના આ જિલ્લામાં આફતનું આક્રમણ! ભારત સરકારે લોકોનો જીવ બચાવવા મોકલવી પડી આર્મી, જુઓ ખૌફનાક તસવીરોબહુ જલદી શનિની ચાલમાં થશે મોટો ફેરફાર; આ 3 રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે, સુખ-સમૃદ્ધિ વધશે, પ્રમોશન મળશેdaily horoscope

દૈનિક રાશિફળ 28 ઓગસ્ટ: વૃષભ રાશિ માટે દિવસ સંતોષ અને શાંતિનો, મિથુન રાશિને વેપારમાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળ ઘણા પેની સ્ટોક્સ રોકાણકારોને દમદાર ફાયદો કરાવે છે. આ અગાઉ મંગળવારે પણ તે ટ્રેડિંગ સેશન દરમિયાન 5 ટકાની અપર સર્કિટમાં હતા અને આ શેર 1.16 રૂપિયા પર બંધ થયો હતો. અત્રે જણાવવાનું કે આ સ્ટોરનો 52 અઠવાડિયાનું હાઈ લેવલ 1.96 રૂપિયા છે અને તેનો 52 અઠવાડિયાનું લો લેવલ 0.79 રૂપિયા છે.ખુબસુત લિમિટેડે મેટ્રોપોલીટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ થી પોતાના ઈક્વિટી શેરોને ડીલિસ્ટ કરવા માટે મંજૂરી મેળવી લીધી છે. પરિણામ સ્વરૂપે 2 સપ્ટેમ્બર 2024થી ખુબસુરત લિમિટેડના શેરો હવે MSEIL પર કારોબાર નહીં થઈ શકે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Khoobsurat Limited Share Performance Upper Circuit Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે.
और पढो »

મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશામંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »

બદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારબદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારNominees in Bank Account: બેંકોમાં સતત વધી રહેલા દાવા વગરના નાણાંનો સામનો કરવા માટે સરકાર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
और पढो »

ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
और पढो »

હવે ગણતરીના કલાકોમાં ચેક થશે ક્લીયર, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણોહવે ગણતરીના કલાકોમાં ચેક થશે ક્લીયર, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણોRBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
और पढो »

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »



Render Time: 2025-02-13 23:05:59